ETV Bharat / city

નવા CM ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં લોકો કોવિડ19ના નિયમોનું ભૂલ્યા ભાન - Corona's guideline

દેશમાં કોરોના મહામારી શાંત થવાનું નામ નથી લઈ રહી તેવામાં ત્રીજી લહેરની ભીતિ જોવામાં મળી રહી છે. જો કે ગુજરાત રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ CM બન્યા બાદ પ્રથમ વખત પોતાના કાર્યાલય પહોંચ્યા જ્યાં કોરોનાના નિયમોનું છડેચોક ધજાગરા ઉડી રહ્યા હતા

corona
નવા CM ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં લોકો કોવિડ19ના નિયમોનું ભૂલ્યા ભાન
author img

By

Published : Sep 13, 2021, 7:24 AM IST

  • શું નવા CM ભુપેન્દ્ર પટેલ લાવશે ત્રીજી લહેર?
  • CM બન્યા બાદ પ્રથમ વખત કાર્યાલય પહોંચ્યા પરંતુ લોકો કોરોનાનું ભાન ભૂલ્યા
  • CM ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં લોકોમાં કોવિડ19 ગાઈડલાઈન ભૂલ્યા

અમદાવાદ: દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસએ હાહાકાર મચાવ્યો હતો. જેના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. કોરોના વાઇરસના કારણે 108 એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી હતી. જેને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યા હતા. માસ્ક ન પહેરનાર સામે ગુજરાત સરકારે કરોડો રૂપિયા એકત્ર કર્યા છે. જો.કે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા CM તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની જાહેરાત થતા ઘાટલોડિયા કાર્યાલય લોકો કોરોનાનું ભાન ભૂલી ઉત્સાહમાં લાગેલા જોવા મળ્યા હતા.

કોરોનાની ત્રીજી લહેરને મળશે આમંત્રણ

સ્થાનિક આગેવાન દ્વારા લેવામાં આવેલા વીડીઓમાં સ્પષ્ટ રીતે જોઈએ શકાય છે કે જે રીતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. જે માટેથી નિયમો માત્ર સામન્ય લોકો માટે જ બનાવવામાં આવતા હોય છે. સ્થાનિક આગેવાને ઔપચારિક વાતચીત દરમિયાન જણાવ્યું કે, કોરોનામાં નાનામાં નાની વસ્તુનું અમારા દ્વારા ધ્યાન રાખવામાં આવતું હતું. કોરોનાએ મારા પરિવારમાં અનેક મુશ્કેલી વિતાવી છે. જેથી માસ્ક, સેનિટાઈઝર સહિત તમામ પ્રોટોકોલ અમારા ઘરમાં અનુસરતા હતા. પરંતુ નિયમો શું નેતાઓ અને તેમના કાર્યકરો માટે રહેલા નથી તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે!

આ પણ વાંચો : નવા સીએમ ભુપેન્દ્ર પટેલ બપોરે 2 કલાકે શપથ લેશે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર

સ્વાગતમાં કોરોનાના નિયમો ભૂલ્યા

ભુપેન્દ્ર પટેલના કાર્યાલય પર મોટી સંખ્યમાં એકત્ર થયા લોકો કોરોના નિયમોનું ભાન ભૂલ્યા હતા. કોરોના વાઇરસએ અનેક લોકોને હેરાન પરેશાન કર્યા છે. તેમ છતાં CM ભુપેન્દ્ર પટેલના સ્વાગત લોકો માસ્ક અને સામાજિક અંતર રાખવાનું ભૂલી ગયા હતા. જોકે CM પ્રોટોકોલ પ્રમાણે આવ્યા ત્યારે તેઓએ પણ આ દ્રશ્ય જોઈએ પોતે માસ્ક ઉતારીને હાથમાં લઈ લીધું હતું. એટલે હવે ત્રીજી લહેરમાં શું ઘોડા છૂટ્યા બાદ તબેલામાં તાળાં વાગશે?

નવા CM ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં લોકો કોવિડ19ના નિયમોનું ભૂલ્યા ભાન

આ પણ વાંચો : રાજ્યના નવા મુખ્યપ્રધાનના પરિવાર સાથે ETV Bharatની વાતચીત

પોલીસની હાજરીમાં કોરોનાના નિયમ ભુલાય

સામન્ય દિવસોમાં અથવા સામન્ય રીતે રોડ ઉપર માસ્ક ન પહેર્યું હોય તેવા ગરીબ અને મધ્યમવર્ગ પાસે કડકાઈ અને દંડાઈ પૂર્વક દંડ લેવામાં આવે છે. માસ્ક ન પહેરનાર સામે કરોડોનો દંડ એકત્ર કરી પણ લેવામાં આવ્યો છે. જોકે CM ભુપેન્દ્ર પટેલના ઘાટલોડિયાના કાર્યાલય પર જ્યારે CM આવી રહ્યા હોય ત્યારે નિયમોનું પાલન કરાવવું પોલીસની મુખ્ય જવાબદારી આવતી હોય છે. પરંતુ સેકટર 01 આર.વી અસારી, DCP ઝોન રવિન્દ્ર પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડી રહ્યા હતા. ત્યારે શુ ગરીબ અને મધ્યમવર્ગના લોકો પાસેથી જ દંડ લેવામાં આવતા હોય છે. તેવો પ્રશ્ન સામન્ય લોકોમાં ઉપસ્થિત થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.