ETV Bharat / city

આયુષ મંત્રાલય દ્વારા અમદાવાદમાં ટ્રાફિક પોલીસ જવાનોને અપાશે અશ્વગંધા ચૂર્ણ

કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) થી પોલીસને સુરક્ષિત રાખવા માટે આયુષ મંત્રાલય એલર્ટ થયું છે. અમદાવાદમાં પણ 3000 ટ્રાફિક પોલીસ જવાનને આયુવૈદિક ઔષધીઓથી રોગ પ્રતિકારક શકિત વધારવાને લઈને પોલીસ વિભાગ સક્રીય થયુ છે. પોલીસ જવાનોએ વેક્સિન લીધી છે પરંતુ ત્રીજી લહેરમા વેક્સિન બાદ પણ અસર થઈ શકે છે. તેવી શક્યતાને લઈને આયુષ મંત્રાલય (AYUSH Ministry) એલર્ટ થઈને પોલીસ વિભાગને અશ્વગંધા ચૂર્ણ ફરજિયાત આપવાનો નિર્ણય કર્યો છે.

Ministry of AYUSH
Ministry of AYUSH
author img

By

Published : Aug 24, 2021, 3:41 PM IST

  • ત્રીજી લહેરથી પોલીસને સુરક્ષિત રાખવા માટે આયુષ મંત્રાલય એલર્ટ
  • પોલીસ કર્મચારીઓમા રોગ પ્રતિકારક ક્ષમકા વધારવા આયુષ મંત્રાલય આયુર્વેદીક ઔષધીઓ આપશે
  • અમદાવાદમાં પણ 3000 ટ્રાફિક પોલીસ જવાનને આયુવૈદિક ઔષધીઓથી રોગ પ્રતિકારક શકિત વધારવાને લઈને પોલીસ વિભાગ સક્રીય

અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) થી પોલીસને સુરક્ષિત રાખવા માટે આયુષ મંત્રાલય (AYUSH Ministry) એલર્ટ થયું છે. પોલીસ કર્મચારીઓમા રોગ પ્રતિકારક ક્ષમકા વધારવા આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદીક ઔષધીઓ આપવામા આવી રહી છે. અમદાવાદમાં પણ 3000 ટ્રાફિક પોલીસ જવાનને આયુવૈદિક ઔષધીઓથી રોગ પ્રતિકારક શકિત વધારવાને લઈને પોલીસ વિભાગ સક્રીય થયુ છે. પોલીસ જવાનોએ વેક્સિન લીધી છે પરંતુ ત્રીજી લહેરમા વેક્સિન બાદ પણ અસર થઈ શકે છે. તેવી શક્યતાને લઈને આયુષ મંત્રાલય (AYUSH Ministry) એલર્ટ થઈને પોલીસ વિભાગને અશ્વગંધા ચૂર્ણ ફરજિયાત આપવાનો નિર્ણય કર્યો છે.

આયુષ મંત્રાલય દ્વારા અમદાવાદમાં ટ્રાફિક પોલીસ જવાનોને અપાશે અશ્વગંધા ચૂર્ણ

આ પણ વાંચો: સુરતમાં ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ કર્મી અને TRB જવાન મોબાઈલ પર વાત કરી શકશે નહીં

આ નવતર પ્રયોગને લઈને પોલીસ જવાનોમાં ઉત્સાહ

હવે પોલીસ જવાનોને ગમે તેવી પરિસ્થિતિ સામે યોગ્ય રક્ષણ મળી રહે તે માટે અને કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના વોરિયર્સ એવા ટ્રાફિક પોલીસ જવાનો તંદુરસ્ત રહે તે માટે આયુષ મંત્રાલય (AYUSH Ministry) દ્વારા દવા આપવામાં આવી છે. હાલમાં પોલીસ જવાનોને માત્ર એક મહિનો ચાલે તેટલી જ ગોળીઓ આપવામાં આવી છે. આ નવતર પ્રયોગને લઈને પોલીસ જવાનોમાં એક ઉત્સાહ ઉભરાઈ આવ્યો છે. આગામી સમયમાં સમગ્ર પોલીસ જવાનોને આ ઔષધી આપવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.