ETV Bharat / city

Application in Gujarat High Court : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, બ્લેક લિસ્ટના આરોપ ખોટા હોવાની રજૂઆત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડની (Saurashtra University Cricket Ground ) દેખરેખ રાખનારને યુનિવર્સિટી દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવેલા છે. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી (Petition against Saurashtra University in Gujarat High Court) કરવામાં આવી છે. કોઇપણ નોટિસ વિના અને ખોટા આરોપો ( Blacklist allegations) સાથે પોતાને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની ધા નાખવામાં આવી છે.

Application in Gujarat High Court : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, બ્લેક લિસ્ટના આરોપ ખોટા હોવાની રજૂઆત
Application in Gujarat High Court : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, બ્લેક લિસ્ટના આરોપ ખોટા હોવાની રજૂઆત
author img

By

Published : Jul 6, 2022, 8:07 PM IST

રાજકોટ- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા માટે કોઈને કોઈ કારણોસર વિવાદોમાં ઘેરાયેલી રહેતી જ હોય છે. ત્યારે હવે ક્રિકેટ ગ્રાઉન્ડના મેદાનને ((Saurashtra University Cricket Ground ) ) લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદ સાથે મામલો હાઇકોર્ટમાં (Application in Gujarat High Court) પહોંચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડની વર્ષોથી દેખરેખ રાખનારને બ્લેક લિસ્ટ કરવામાં આવતાં તેના હુકમ સામે અરજદારે હાઇકોર્ટમાં અરજી (Petition against Saurashtra University in Gujarat High Court) કરી છે.

આ પણ વાંચોઃ ઓનલાઇન દવા વેચતી 13 કંપનીઓ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન

યુનિવર્સિટીના હુકમ સામે અરજી -સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે તે ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ ગ્રાઉન્ડની ((Saurashtra University Cricket Ground ) ) વર્ષોથી દેખરેખ જે રાખી રહ્યા છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવતા યુનિવર્સિટીના હુકમ (Petition against Saurashtra University in Gujarat High Court) સામે અરજદારે હાઈકોર્ટના દ્વાર (Application in Gujarat High Court)ખખડાવ્યા છે. આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, અરજદાર છેલ્લા 20 વર્ષથી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડની દેખરેખ રાખે છે. થોડા સમય પહેલા થયેલી મિટિંગમાં ક્રિકેટ ગ્રાઉન્ડ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક બાદ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ તેમને કોઈપણ નોટિસ આપ્યા વગર જ બ્લેકલિસ્ટ કરી દીધા છે અને પોતાના તરફથી કોઈ પણ રજૂઆત કરવાની તક પણ આપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ રાજકોટ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં HCએ 140 પરિવારોને રાહત આપી

આરોપ ખોટા હોવાની રજૂઆત - હાઈકોર્ટમાં કરેલી અરજીમાં (Application in Gujarat High Court) સાથે એમ પણ રજૂઆત કરવામાં આવી છે કે યુનિવર્સિટીના સત્તાધીશો (Petition against Saurashtra University in Gujarat High Court) દ્વારા તેમના પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તે પણ ખોટા છે. કોઈપણ શો કોઝ નોટિસ આપ્યા વગર આવી રીતે અમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે જે બિલકુલ અયોગ્ય છે.મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં (Saurashtra University Cricket Ground ) રાજકોટ સિવાયના આસપાસના જિલ્લાના ક્રિકેટ ખેલાડીઓ પણ અહીં રમવા માટે આવે છે. સુનાવણી સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી (Hearing in Gujarat High Court) 24 ઓગસ્ટના રોજ હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.