ETV Bharat / city

કુમકુમ સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામીનું જગન્નાથપુરીમાં સન્માન કરાયું - સ્વામી

સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર સંસ્થાપક આનંદપ્રિયદાસ સ્વામીનું સન્માન (Anandapriyadas Swami honored in Maninagar) કરી અને પત્ર અર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રેમવત્સલદાસ સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામી અંગે જણાવ્યું હતું કે, તેઓ મુક્તજીવન સ્વામી બાપાના પ્રથમ પટ્ટશિષ્ય છે. (Maninagar Swaminarayan Mandir Kumkum)

આનંદપ્રિયદાસ સ્વામીના સન્માન બાદ પ્રેમવત્સલદાસ સ્વામીએ પ્રથમ પટ્ટશિષ્ય કહ્યું!

author img

By

Published : Oct 18, 2022, 3:27 PM IST

Updated : Oct 18, 2022, 7:59 PM IST

અમદાવાદ ગુજરાતની ધીંગીધરા સંત અને સુરાની છે. ગીરનારની ગુફામાંથી મોટા શહેરમાં વસેલા ધામમાં સંતોના તપથી ગુજરાત ભૂમી સતત ઝગમગતી રહે છે. તેને લઈને ગુજરાતમાં અનેક એવા સાધુ સંતોને લોકોએ બિરદાવ્યા છે સન્માન કર્યા છે. ત્યારે મણિનગર સંસ્થાપક આનંદપ્રિયદાસ સ્વામીનું (Anandapriyadas Swami honored in Maninagar) સન્માન કરી અને પત્ર અર્પણ કરવામાં આવ્યું છે. જગન્નાથપુરીમાં ભારતીય ચતુર્ધામ વિદ્વાનો દ્વારા સ્વામીનારાયણ મંદિર કુમકુમ મણિનગરમાં સ્વામીનું સન્માન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હરિવલ્લભદાસ સ્વામી અને પ્રેમવત્સલદાસ સ્વામીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
ભારતની અગ્રણી આધ્યાત્મિક સંસ્થા અને

કુમકુમ સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામીનું જગન્નાથપુરીમાં સન્માન કરાયું

પુરીમાં પુણ્યતિથિઃ ગુજરાતમાં નારાયણ સંસ્થાનના સ્થાપક આનંદ પ્રિયા દાસ મહારાજની પુણ્યતિથિ પુરીમાં ઉજવવામાં આવી છે. પુરીમાં વેદ કર્મકાંડ કોલેજના કેમ્પસમાં એક ખાસ બેઠક યોજાઈ હતી. ઘણા વિદ્વાનોએ આ પ્રસંગે સામી નારાયણ સંસ્થાના સ્થાપક આનંદ પ્રિયા દાસ મહારાજનું સન્માન કર્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ સ્વામીજી અને તેમના યોગદાનને યાદ કરવા વૈદિક મંત્રોનું પઠન કર્યું હતું. સ્વર્ગસ્થ આનંદ પ્રિયા દાસજી સામીએ ભારત અને વિદેશમાં સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે ઘણા કાર્યો કર્યા. તેમના મૃત્યુ પછી, તેમના શિષ્યોએ આ કાર્ય ચાલુ રાખ્યું.

મુક્તજીવન સ્વામી બાપાના પ્રથમ પટ્ટશિષ્ય કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસે આનંદપ્રિયદાસ સ્વામી અંગે જણાવ્યું હતું કે, તેઓ મુક્તજીવન સ્વામી બાપાના પ્રથમ પટ્ટશિષ્ય છે. તેમણે આ પૃથ્વી ઉપર 100 વર્ષ દર્શન આપ્યા અને 80 વર્ષ સુધી સાધુ જીવન જીવ્યા છે. સંસ્કૃતિના પ્રચાર માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ મુક્તજીવન સ્વામી બાપા અને શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામી ઈસ 1948માં આફ્રિકા ગયા હતા. જ્યાં સદ્‌ સંસ્કારોનું સિંચન વિદેશમાં જઈને કરવાનો પ્રારંભ કર્યો હતો. (Anandapriyadas Swami Honoring)

સ્વામીનો વિદેશ પ્રવાસ વધુમાં જણાવ્યું હતું કે, આનંદપ્રિયદાસ સ્વામીએ યુરોપ, USA, દુબઈ, કેનેડા આદિ વિદેશની ભૂમિ પર અનેક વખત આગમન કરીને ભારતીય સંસ્કારોનું સંવર્ધન કર્યું છે. તેમજ દેશ અને વિદેશમાં અનેક મંદિરો સ્થાપીને અનેક મુમુક્ષુઓને સ્વામિનારાયણ ભગવાનને વિષે જોડ્યા છે. આ પ્રસંગે જગન્નાથ સંસ્કૃત યુનિવર્સિટીના ચેરમેન પ્રો. શત્રુઘ્ન પાનીગ્રહિ, અરુણકુમાર મિશ્રા, કમલાકાન્ત પતિ, જગન્નાથ રથ, દયાનિધિ પંડા વગેરે પંડિતો ઉપસ્થિત રહ્યા હતા. (Maninagar Swaminarayan Mandir Kumkum)

Last Updated : Oct 18, 2022, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.