ETV Bharat / city

દર્દીના સગા માટે ફ્રીમાં રહેવા-જમવાની વ્યવસ્થા શરૂ કરાઇ - Corona's case

રાજ્યમાં સતત કોરોનાનું સંકમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે તો સાથે તેમના સગા સંબંધીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. દર્દીઓના પરીવારજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે આનંદ નિકેતન સ્કૂલ દ્વારા કોરોના દર્દીઓના સગા માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે વિવિધ સાત સ્કૂલના શૈક્ષણિક વહીવટી સ્ટાફ તેમજ વાલીઓ ઉપરાંત સામાન્ય નાગરિકોને પણ આ સવલતનો લાભ મળશે.

કોરોના
અમદાવાદની આનંદ નીકેતન સ્કૂલ દ્વારા કોરોના દર્દીના સગા માટે રહેવાની જમવાની મફતમાં વ્યવસ્થા શરૂ કરવામાં આવી
author img

By

Published : Apr 15, 2021, 6:55 PM IST

Updated : Apr 15, 2021, 7:54 PM IST

  • અમદાવાદમાં કોરોનાકાળમાં માનવતા મહેકી
  • કોવિડ દર્દીઓના સગાઓ માટે રહેવાની ઉભી કરવામાં આવી વ્યવસ્થા
  • આનંદ નિકેતન સ્કૂલમાં શરૂ કરવામાં આવી સુવિધા

અમદાવાદ: જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને આનંદ નિકેતન સ્કૂલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હાલ સ્કૂલ ફિઝિકલી રીતે બંધ છે તેવામાં કોરોના દર્દીના પરિવારજનો કોવિડ ટેસ્ટ કરાવીને દર્દી સાજા ના થાય ત્યાં સુધી સગા સંબંધી અહીં રહી શકશે. ત્યારે તેમના માટે એકોમોડેસન અને અને ફૂડની વ્યવસ્થા પણ ફ્રીમાં કરવામાં આવશે આ ઉપરાંત તમામ પ્રકારની સાવચેતી તેમજ જરૂરિયાત પ્રમાણે સવલત સ્કૂલ દ્વારા આપવામાં આવશે.

અમદાવાદની આનંદ નીકેતન સ્કૂલ દ્વારા કોરોના દર્દીના સગા માટે રહેવાની જમવાની મફતમાં વ્યવસ્થા શરૂ કરવામાં આવી

આ પણ વાંચો : કોરોનાને કાબૂમાં લેવા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને કરી સ્ટેન્ડિંગ એડવાઈઝરી કમિટી બનાવવાની માગ

માણસ જ માણસ કામમાં આવે છે

સ્કૂલના ટ્રસ્ટીનું કહેવું છે કે હાલ મહામારીને પહોંચી વળવા માટે માણસ જ માણસને કામ આવે છે અને અમે હાલની પરિસ્થિતિને લઈને આ પ્રકારની વ્યસવસ્થા કોઈને કામ આવે તે હેતુને લઈને આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં જરૂર જણાશે તો અનેક વ્યવસ્થાઓ સ્કૂલ દ્વારા ઉભી કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ મનપાની પહેલઃ ગાડીમાંથી ઉતર્યા વગર જ કરાવી શકાશે RT-PCR ટેસ્ટ

તમામ પ્રકારની સુવિધા

હાલમાં કોરોના દર્દીઓના સંબંધીઓને બે ટાઈમ ચા નાસ્તો , બે ટાઈમ જમવાનું અને એસી હોલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટરો સાથે મળીને ટેસ્ટ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. ત્યારે આનંદનીકેટન સ્કૂલ દ્વારા માનવતા મેહકાવે તેવી કામગીરી કરવામાં આવી છે

Last Updated : Apr 15, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.