ETV Bharat / city

પ્રેમિકા સાથે મોજશોખ કરવા આંગડિયા પેઢીમાં કર્મચારીએ કરી આ રીતે લાખોની છેતરપીંડી

અમદાવાદમાં સી. જી. રોડ પર આવેલા એમ.કે.એન્ટરપ્રાઇઝ(MK Enterprises on the CG road) નામની આંગડિયા પેઢીના કર્મચારીએ પ્રેમિકા સાથે મોજશોખ કરવા રૂપિયા 44 લાખ આંગડિયા પેઢીમાંથી ખોટો હવાલો કરી છેતરપીંડી(Financial fraud in Agadia Firm) કરી હતી. કોણ છે આ દગાખોર આંગડિયા કર્મચારી જોઈએ આ અહેવાલમાં.

પ્રેમિકા સાથે મોજશોખ કરવા આંગડિયા પેઢીમાં કર્મચારીએ કરી આ રીતે લાખોની છેતરપીંડી
પ્રેમિકા સાથે મોજશોખ કરવા આંગડિયા પેઢીમાં કર્મચારીએ કરી આ રીતે લાખોની છેતરપીંડી
author img

By

Published : Aug 8, 2022, 10:52 PM IST

અમદાવાદ: શહેરના સી. જી. રોડ પર આવેલા એમ કે એન્ટરપ્રાઇઝ(MK Enterprises on the CG road) નામની આંગડિયા પેઢીમાં(M K Enterprises Angadia firm) કામ કરતા કર્મચારી રવિ વાળંદ અને તેના મિત્રએ મળી 44 લાખ રૂપિયાનો લઈ પોતાના માલિક સાથે જ છેતરપીંડી(Financial Fraud in Ahmedabad ) કરી છે. આ ધટના કઈક એવી છે કે, એમ.કે.એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીના કર્મચારી રવિ વાળંદએ પોતાના મિત્ર જીતેન્દ્ર નામનો 44 લાખ રૂપિયાનો કલોલના પી.એમ આંગડિયા પેઢીમાં હવાલો(Financial fraud in Agadia Firm ) કરાવ્યો હતો.

અમદાવાદમાં સી. જી. રોડ પર આવેલા એમ.કે.એન્ટરપ્રાઇઝનામની આંગડિયા પેઢીના કર્મચારીએ પ્રેમિકા સાથે મોજશોખ કરવા રૂપિયા 44 લાખ આંગડિયા પેઢીમાંથી ખોટો હવાલો કરી છેતરપીંડીકરી હતી.

આ પણ વાંચો: Fraud Case in Surat : ગ્રીન કાર્ડ આપવાના બહાને લાખો રુપિયા લેતું દંપતી પોલીસના કબજામાં

નવરંગપુરા પોલીસે આરોપી કરી ધરપકડ - પૈસાનો હવાલો રવિએ નોકરી કરતો એ જ આંગડિયા પેઢીમાંથી હવાલો કરાવી અને આરોપી રવિ અને બે મિત્રો જીતેન્દ્ર પ્રજાપતિ, વિજય કુમાર લેવા ગયા હતા. જોકે કલોલની આંગડિયા પેઢીના CCTVમાં ગુનાનો ભેદ ઉકેલાયો હતો. હવાલાના પૈસા લેવા જીતેન્દ્ર પ્રજાપતિ અને વિજય ગયા હતા. રવિ વાળંદ ક્લોલની આંગડિયા પેઢી બહાર ગાડીમાં બેઠો હતો. જેમાં અગાઉ નવરંગપુરા પોલીસે(Navrangpura Police Ahmedabad) આરોપી જીતેન્દ્ર પ્રજાપતિ ધરપકડ કરી હતી.

કલોલની આંગડિયા પેઢીના સીસીટીવી માં ગુનાનો ભેદ ઉકેલાયો અને હવાલાના પૈસા લેવા જીતેન્દ્ર પ્રજાપતિ અને વિજય ગયા હતા

આરોપી મોટા ભાગના બધા પૈસા લઈ રાજસ્થાન ભાંગી ગયો હતો - આ મામલે એવું પણ સામે આવ્યું હતું કે, રવિએ બન્ને જણાને પૈસા લેવા જવાનું કહ્યું હતું. આંગડિયા પેઢીના કર્મચારી રવિ વાળંદ મોટા ભાગના બધા પૈસા લઈ રાજસ્થાન ભાગી ગયો હતો. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે, રવિએ પોતાની પ્રેમિકા લઈ રાજસ્થાન ફરવા જતો રહ્યો હતો. જ્યાં પ્રેમિકા સાથે મોજશોખ કરવામાં પૈસા વાપરી દીધા હતા.

આ પણ વાંચો: GSRTC બસો ઉપડી ગયા બાદ એજન્ટો ટ્રિપ કેવી રીતે કેન્સલ કરાવતા જૂઓ

પૈસાનો ઉપયોગ ક્યાં કર્યો, મદદગારી કરનાર બન્ને મિત્રોનો ભાગ હતો કે કેમ, તપાસ ચાલું - ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી રવિ વાળંદ છેલ્લા 3 વર્ષથી એમ.કે એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પ્રેમિકાના જોડે મોજશોખ કરવા લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પકડાયેલો જીતેન્દ્ર અને વિજય નામના આરોપીએ મદદગારી કરી છે. જ્યારે આરોપીઓ પાસેથી છેતરપીંડીના પૈસા રિવકર થયા ન હોવાથી આરોપીએ પૈસાનો ઉપયોગ ક્યાં કર્યો છે? મદદગારી કરનાર બન્ને મિત્રો છેતરપીંડીના પૈસામાં તેમનો કોઈ ભાગ હતો કે કેમ? તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.