ETV Bharat / city

Amit Shah In Umiyadham: કેન્દ્રીય પ્રધાને કહ્યું- પાટીદારોનો ઉત્કર્ષ તે ગુજરાતનો ઉત્કર્ષ, મંદિરો આસ્થાના જ નહીં, સેવાના પણ કેન્દ્ર - ગુજરાતમાં કોરોના રસીનો બીજો ડોઝ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ (amit shah in ahmedabad)ના સોલા ખાતે આવેલા ઉમિયાધામ (umiya dham sola ahmedabad)માં ઉમિયા મંદિરના શિલાન્યાસ મહોત્સવ (foundation stone of umiyadham)માં ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસ સુધી ચાલનારા આ મહોત્સનું ઉદ્ઘાટન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતની આર્થિક રાજધાની (economic capital of gujarat)નું કેન્દ્ર અમદાવાદ હવે પાટીદારોની આસ્થાનું કેન્દ્ર (patidars' center of faith) બનશે.

Amit Shah In Umiyadham: કેન્દ્રીય પ્રધાને કહ્યું- પાટીદારોનો ઉત્કર્ષ તે ગુજરાતનો ઉત્કર્ષ, મંદિરો આસ્થાના જ નહીં, સેવાના પણ કેન્દ્ર

author img

By

Published : Dec 11, 2021, 5:23 PM IST

  • અમદાવાદ સોલા ખાતે ઉમિયા મંદિરનો શિલાન્યાસ મહોત્સવ
  • 3 દિવસ ચાલશે મંદિરનો ઉદ્ઘાટન મહોત્સવ
  • કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે થયું કાર્યક્રમનું ઉદ્ઘાટન

અમદાવાદ: સોલા ખાતે ઉમિયા મંદિર (umiya dham sola ahmedabad)નો શિલાન્યાસ મહોત્સવ (foundation stone of umiyadham) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (amit shah in ahmedabad)ના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ મહોત્સવ કુલ 3 દિવસ ચાલશે. મંદિર, હોસ્ટેલ, પાર્ટી પ્લોટ અને મેડિકલ સેન્ટરનો આ 1500 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. કેન્દ્રીય ગૃહપ્રધાને (Amit Shah In Umiyadham) શિલાન્યાસમાં ઈંટ મૂકી હતી.

મા ઉમિયાના 51 કરોડ મંત્ર લખેલી કેપ્સ્યુલ જમીનમાં ઉતારાશે

ઉમિયા માતાના 51 કરોડ મંત્ર લખેલી કેપસ્યુલ જમીનમાં ઉતારાશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, આ પવિત્ર કામમાં જોડાવવા મને મોકો આપ્યો તેનો આભાર. ગુજરાતની આર્થિક રાજધાની (economic capital of gujarat)નું કેન્દ્ર અમદાવાદ હવે પાટીદારોની આસ્થાનું કેન્દ્ર (patidars' center of faith) બનશે. ઉમિયા માતાના 51 કરોડ મંત્ર લખેલી કેપસ્યુલ જમીનમાં ઉતારાશે. ઊંઝાનું ઉમિયા મંદિર (umiya temple in unjha) પ્રથમ વિક્રમ સવંત 212માં બન્યું હતું, જેની પર આક્રંતાઓએ ઘણા આક્રમણો કર્યા હતા, પરંતુ તે અડગ રહ્યું. હવે અમદાવાદમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર (umiya temple in ahmedabad) બનવા જઇ રહ્યું છે.

પાટીદારોનો ઉત્કર્ષ તે ગુજરાતનો ઉત્કર્ષ

અમિત શાહે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઇતિહાસ (history of the patidar society) ગુજરાતના ઉત્કર્ષના ઇતિહાસ સાથે (history of gujarat) સંકળાયેલો છે. વડાપ્રધાને આપણા ભૂલાયેલા મંદિરોનો જીર્ણોદ્વાર (renovation of the temple by pm modi) શરૂ કર્યો છે, જેમાં અદ્યતન કેદારધામ (kedarnath temple uttarakhand)ની રચના થઈ છે. નવનિર્મિત કાશી વિશ્વનાથ મંદિર પરિસરનું 13 તારીખે વડાપ્રધાન લોકાર્પણ (Inauguration of kashi vishwanath temple)કરશે. મિર્ઝાપુરમાં આવેલા એક મંદિરનું હમણાં હું ભૂમિપૂજન કરીને આવ્યો છું, જે 3 હજાર કરોડના ખર્ચે બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણમાં નવા યુગની શરૂઆત કરી

વડાપ્રધાને ભભૂત લગાવી ગંગા આરતી કરી, ભારતના રાજકારણમાં નવા યુગની શરૂઆત કરી.

અમિત શાહે જણાવ્યું હતું કે, એક સમયે રાજકારણના લોકો મંદિરે (temple in indian politics) જતા ડરતા, પરંતુ વડાપ્રધાને ભભૂત લગાવી ગંગા આરતી (narendra modi varanasi ganga aarti) કરી, ભારતના રાજકારણમાં નવા યુગની શરૂઆત (beginning of a new era in Indian politics) કરી છે. મંદિરો ફક્ત આસ્થાના નહીં, પરંતુ સેવાના કેન્દ્રો પણ છે. મારા મતવિસ્તારમાં આ મંદિર બની રહ્યું છે તેનો આનંદ છે. તે બની જશે ત્યારે પણ હું દર્શને આવીશ.

વેક્સિનેશન અંગે રાજ્ય સરકારને ઠપકો

અમિત શાહે ગુજરાતમાં કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ (corona vaccine second dose in gujarat) બાકી હોય તે લેવા સૌને આપીલ કરી હતી. આ કાર્યક્રમમા પણ વેક્સિન ઉપલબ્ધ હતી. સાથે જ અમિત શાહે ટકોર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોવિડ વેક્સિન (vaccination in gujarat)નો બીજો ડોઝ 75 ટકા જ થયો છે. તેને જલ્દી 100 ટકાએ પહોંચાડવામાં આવે.

આ પણ વાંચો: Foundation Stone of Umiyadham: 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ રહેશે ઉપસ્થિત

આ પણ વાંચો: Blood Donation Camp in Valsad: ધરમપુરમાં એક સાથે 25 લોકોએ દેહદાન અને અંગદાનનો સંકલ્પ કરી રચ્યો ઈતિહાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.