ETV Bharat / city

AMC firemen ready to rescue in Uttarayan 2022 : અમદાવાદ ફાયર વિભાગે કેવી કરી આગ સામે લડવાની તૈયારીઓ જાણો... - એએમસી ફાયરમેન ઉત્તરાયણ 2022માં રેસ્ક્યૂ માટે તૈયાર

ઉત્તરાયણ ઢૂકડી છે ત્યારે અમદાવાદ ફાયર વિભાગે પ્લાનિંગ કરી લીધું છે કે આ દિવસોમાં કેવી રીતે આગની ઘટનાઓ સમયે રેસ્ક્યૂ કરાશે. આ દિવસોમાં તુક્ક્લ પડતાં આગની ઘટનાઓ વધવાની સંભાવનાઓને પગલે આ તૈયારી (AMC firemen ready to rescue in Uttarayan 2022) કરવામાં આવી છે.

AMC firemen ready to rescue in Uttarayan 2022 : અમદાવાદ ફાયર વિભાગે કેવી કરી આગ સામે લડવા તૈયારી જાણો

author img

By

Published : Jan 1, 2022, 8:36 PM IST

અમદાવાદઃ ઉતરાયણ આવે ત્યારે અમદાવાદીઓ અનેક તૈયારીમાં લાગી જાય છે. અમદાવાદમાં લોકો પતંગોત્સવ ઉજવવાની સામગ્રીમાં પતંગો, ફીરકી, અને તુક્કલોની ખરીદીમાં કઈ બાકી રાખતા નથી. સરકાર દ્વારા ચાઇનીઝ તુક્ક્લ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. છતાંય કેટલાક લોકો કાળોબજાર કરીને વેચતા હોય છે. ત્યારે આગ લાગવાના બનાવ વધતા જતા હોય છે જેની સામે આગોતરી તૈયારી કરતાં અમદાવાદ ફાયર બ્રિગેડ (Ahmedabad Fire Department) દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા (AMC firemen ready to rescue in Uttarayan 2022)કરવામાં આવી છે.

એએમસી ફાયર વિભાગ રેસ્ક્યૂ વર્ક માટે સજ્જ સાથે અપીલ પણ કરી

રાત્રે સળગતાં તુક્કલો આફત નોંતરે છે

મહત્વની બાબત છે કે ચાઇનીઝ તુક્ક્લ જ્યારે લોકો રાતના સમયે ઉડાડતા હોય છે. ત્યારે તે ગમે ત્યારે આગનું કારણ બની જાય છે. તેને લઈ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ (Ahmedabad Fire Department) સજ્જ થઈ ગઈ છે. અમદાવાદમાં 15 જેટલા ફાયર સ્ટેશન પર ફાયરબ્રિગેડની 2 ગાડી તેમજ ફાયરના જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. જો ક્યાંય પણ અમદાવાદમાં આગ લાગે તો તેમાંથી મોટી જાનહાનિ ન થાય (AMC firemen ready to rescue in Uttarayan 2022) તે માટે ખાસ કરીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ખેડાના કપડવંજમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

લોકોને અપીલ પણ છે

ફાયર વિભાગ (Ahmedabad Fire Department) દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણ તહેવારમાં લોકો ચાઈનીઝ તુક્ક્લનો ઉપયોગ કરવાનું ટાળે તેમજ ફટાકડા ખુલ્લી જગ્યામાં ફોડવા તેવી જાહેર અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વન વિભાગે કર્યું પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલ વેચાણ અંગે ચેકિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.