ETV Bharat / city

Ahmedabad Sundarvan Animal Adoption : અનોખી 'પ્રાણી દત્તક' પહેલ, થોડીક રકમ બચાવશે પ્રાણીનું જીવન

અમદાવાદના સુંદરવન પ્રાણી સંગ્રહાલયે કોવિડ19ને કારણે ઉભી થયેલી આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે અનોખી 'પ્રાણી દત્તક' પહેલ (Ahmedabad Sundarvan Animal Adoption ) શરૂ કરી છે.

Ahmedabad Sundarvan Animal Adoption : અનોખી 'પ્રાણી દત્તક' પહેલ, થોડીક રકમ બચાવશે પ્રાણીનું જીવન
Ahmedabad Sundarvan Animal Adoption : અનોખી 'પ્રાણી દત્તક' પહેલ, થોડીક રકમ બચાવશે પ્રાણીનું જીવન
author img

By

Published : Jan 22, 2022, 7:58 PM IST

અમદાવાદઃ સુંદરવનના એડમીન શૈલેષભાઈ પટેલ 'પ્રાણી દતક' પહેલ (Ahmedabad Sundarvan Animal Adoption ) વિશે વાત કરતાં જણાવે છે કે, કોરોના મહામારીને કારણે સમગ્ર જનજીવન ઠપ થઈ ગયું હતું અને લોકડાઉન અને અનેક પ્રતિબંધોને કારણે સહેલાણી - મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. જેના લીધે (Ahmedabad Sundarvan Zoo) આવકનો સ્ત્રોતમાં પણ ઘણો ફેર પડ્યો અને આર્થિક મુશ્કેલીઓનો (Covid19 Effect on animals) સામનો કરવો પડ્યો. જેથી એને દૂર કરવા માટે અમે આ 'પ્રાણી દતક' યોજના શરૂ કરી છે. જેમાં પશુપંંખીઓને એક મહિના માટેનો ખાવાનો ખર્ચ આપવાનો હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ આ પહેલનો લાભ લઈ શકે છે. તેમણે તમામ લોકો આ પહેલમાં સહભાગી બનીને તેમને સાથ સહકાર આપે એવી અપીલ કરી હતી.

લોકો દ્વારા અત્યાર સુધીમાં સુંદરવનના અનેક પ્રાણીઓને દત્તક લેવાયાં છે

શું દત્તક લઇ શકાશે?

આ પહેલ (Ahmedabad Sundarvan Animal Adoption )થકી કોઈ પણ વ્યક્તિ સુંદરવનના (Ahmedabad Sundarvan Zoo)પશુપંખી, માછલી ઘર, સ્નેક, મગરમચ્છને એક મહિના માટે દતક લઈ શકે છે. જેમાં એક મહિના માટે 2000 /- રૂપિયા આપીને તેમનો ખાવાપીવાનો ખર્ચ ઉઠાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ રાજકોટના પ્રકૃતિપ્રેમી ખેડૂતે સ્મશાનને બનાવ્યું સુંદરવન, ફળ-ફૂલો ઔષધિઓ સહિત 500 વૃક્ષો ઉગાડ્યા

અનેક લોકોએ દત્તક લીધાં પ્રાણીઓ

લોકો દ્વારા અત્યાર સુધીમાં સુંદરવનના અનેક પ્રાણીઓને દત્તક (Ahmedabad Sundarvan Animal Adoption ) લેવાઇ ગયાં છે. જેમાં ટર્કી, લવ બર્ડ'સ, કબૂતરો, સસલાઓ, કોકટેલ્સ ,કાચબાઓ , નાગ - સાપ, બતકો, મરઘી - કુકડા અને કાચબાં વગેરેનો (Ahmedabad Sundarvan Zoo) સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ UNICEF દ્વારા દત્તક લેવામાં આવેલા ગામમાં ગ્રીન ટીમે કરેલા કાર્યનું પરિણામ... જુઓ કેવી છે સુવિધાઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.