ETV Bharat / city

AMCએ રેવન્યુ વિભાગને લગતી કામગીરીની માહિતી માટે પ્રોપટી ટેક્સની બુકનું કર્યું લોન્ચિંગ - Professional Tax Information

અમદાવાદ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation ) રેવન્યુ વિભાગ (Revenue Department of Ahmedabad Corporation) દ્વારા શહેરની જનતા પ્રોપર્ટી ટેક્સની પૂરેપૂરી માહિતી મળી રહે તે માટે પ્રોપર ટેક્સ માહિતી પુસ્તિકા (Launch the Property Tax Information Booklet) આજ અમદાવાદના મેયર કિરીટ પરમાર હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

AMCએ રેવન્યુ વિભાગને લગતી કામગીરીની માહિતી માટે પ્રોપટી ટેક્સની બુકનું કર્યું લોન્ચિંગ

author img

By

Published : Sep 29, 2022, 5:15 PM IST

અમદાવાદ અમદાવાદ કોર્પોરેશન રેવન્યુ વિભાગ (Revenue Department of Ahmedabad Corporation) દ્વારા શહેરની જનતાને વધુમાં વધુ લાભ થાય તેવા અવનવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. જે પ્રોપર્ટી ટેક્સમાં રાહત વિવિધ યોજના વ્યાજમાં 75 ટકા લાભ જેવી યોજના બાદ અમદાવાદની શહેરની જનતા પ્રોપર્ટી ટેક્સ (Property Tax Information ) તેમજ રેવન્યુ વિભાગને લગતી કામગીરીની માહિતી (Information on functioning of Department of Space ) મળી રહે તે માટે પ્રોપર્ટી ટેક્સ માહિતી પુસ્તિકાનું લોન્ચિંગ (Launch the Property Tax Information Booklet) કરવામાં આવ્યું હતું.

પ્રોપર ટેક્સ માહિતી પુસ્તિકા આજ અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

શહેરની જનતા 50 રૂપિયામાં ખરિદી શકશે અવની વિભાગના ચેરમેન જણાવ્યું હતું કે, અમદાવાદની શહેરની જનતાને ટેક્સની પૂરેપૂરી માહિતી મળી રહે તે માટે માહિતી પુસ્તિકા આજરોજ અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક અમદાવાદના શહેરના લોકો તમામ સિવિક સેન્ટર પરથી પચાસ રૂપિયામાં ખરીદી શકશે. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનની વેબસાઈટ પર પણ ફ્રીમાં (Website of Ahmedabad Corporation) મેળવી શકશે.

192 કોર્પોરેટર ફ્રીમાં આપવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશનના તમામ કોર્પોરેટરને ફ્રીમાં પ્રોપર્ટી ટેક્સ માહિતી પુસ્તિકા આપવામાં આવશે. આ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ સભ્યને પણ ફ્રીમાં આ પુસ્તિકા આપવામાં આવશે. જેથી કરીને પોતાના વિસ્તારના લોકોને પ્રોપર્ટી ટેક્સ માટે સારી રીતે માહિતી આપી શકે.

કઈ કઈ માહિતી મળશે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોપર્ટી ટેક્સની માહિતી પુસ્તિકાની સુવિધાઓની વાત કરવામાં આવે તો પ્રોપર ટેક્સની માહિતી, વ્હીકલ ટેક્સની માહિતી (Vehicle Tax Information ), પ્રોફેશનલ ટેક્સની માહિતી (Professional Tax Information ), ગુમાસ્તાધારા, સિવિક સેન્ટરની યાદી (List of Civic Centres), મુખ્ય ઝોન કચેરીની યાદી તેમજ પ્રોપર્ટી ટેક્સની ગણતરીનો ચાર્ટ આ પુસ્તકમાં મૂકવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.