ETV Bharat / city

ના હોય, AMC ટેન્ડર પ્રક્રિયા વગર જ આપી રહી છે કોન્ટ્રાક્ટ!!! - Congress inaugurated Sports Complex

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. ત્યારે આ કોમ્પ્લેક્સ ટેન્ડર પ્રક્રિયા (Sabarmati Riverfront Sports Complex Tender Process) વગર જ સિટી ટેનિસ ફાઉન્ડેશનને આપી (City Tennis Foundation received the contract) દેવાયો હોવાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

ના હોય, AMC ટેન્ડર પ્રક્રિયા વગર જ આપી રહી છે કોન્ટ્રાક્ટ!!!

author img

By

Published : Jul 20, 2022, 11:24 AM IST

અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ટેન્ડર પ્રક્રિયા (Sabarmati Riverfront Sports Complex Tender Process) અંગે કૉંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે, ટેન્ડર પ્રક્રિયા વિના જ સિટી ટેનિસ ફાઉન્ડેશનને આ કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે.

6 મહિનાથી પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યા છે - મહત્વનું છે કે, સાબરમતી રિવરફ્રન્ટ પર સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેટ પ્રાઈવેટ લિમિટેડ (Sabarmati Riverfront Corporate Private Limited) દ્વારા અનેક વિકાસના પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે. તો અનેક કામો પૂર્ણ પણ કરી દેવાયા છે. જોકે, ટેન્ડર પ્રક્રિયા (City Tennis Foundation received the contract) અને લોકોર્પણ ન કરવાના કારણે છેલ્લા 6 મહિનાથી તે ધૂળ ખાઈ રહ્યા છે. આખરે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રક્રિયા વિના ટેનિસ ફાઉન્ડેશનને આ ટેન્ડર આપી દેતા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

6 મહિનાથી પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યા છે

આ પણ વાંચો- જોજો અમદાવાદીઓ સાચવીને ગાડી ચલાવજો નહીં તો...

કૉગ્રેસ દ્વારા લોકાર્પણ કરી દેવાયું - AMCના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે (AMC Leader of Opposition Shehzad Khan Pathan) જણાવ્યું હતું કે, ગઈકાલની પ્રોજેક્ટ કમિટીની મીટિંગમાં (AMC Project Committee Meeting) સ્પોર્ટસ કોમ્પલેક્સના સંચાલનની દરખાસ્ત લાવવામાં આવી હતી.

AMC ટેન્ડર પ્રક્રિયા વગર જ આપી રહી છે કોન્ટ્રાક્ટ!!!

20 કરોડના ખર્ચે બન્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ - સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડ (Sabarmati Riverfront Corporate Private Limited) દ્વારા રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ 20 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું, પરંતુ ખુબ જ લાંબા સમયથી આ સ્પોર્ટસ કોમ્પલેક્સનું કામ પૂર્ણ થવા છત્તા જાહેર જનતાના ઉપયોગ માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું નથી. આ બાબતે કૉંગ્રેસ દ્વારા વિરોધ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Congress inaugurated Sports Complex) ઉદ્ઘાટન કરી દેતા તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.

આ પણ વાંચો-ખાડાઓ પૂરવામાંથી જ ઊંચું નથી આવતું AMCનું તંત્ર, વરસાદે ખોલી પ્રિમોનસુન કામગીરીની પોલ

ટેન્ડર પ્રક્રિયા વિના સિટી ટેનિસ ફાઉન્ડેશનને સોંપાયો કોન્ટ્રાક્ટ -AMCના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વિના 3 વર્ષ માટે સિટી ટેનિસ ફાઉન્ડેશનને નજીવી ડિપોઝીટમાં આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સ્પોર્ટસ કોમ્પલેક્સના (Sabarmati Riverfront Sports Complex Tender Process) સંચાલનનો કોન્ટ્રાક્ટ સિટી ટેનિસ ફાઉન્ડેશનને આપવામાં આવતા 25 ટકા રકમ ફક્ત સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે, અમદાવાદ મ્યુનિશીપલ કોર્પોરેશનને મળશે. જ્યારે 75 ટકા જેટલો મોટો હિસ્સો સિટી ટેનિસ ફાઉન્ડેશનને મળશે.

બારોબાર કોન્ટ્રાક્ટની લ્હાણી - સાબરમતી નદી રિવરફ્રન્ટ પર 20 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્સ્ટ કોમ્પ્લેક્સ તૈયાર (Sabarmati Riverfront Sports Complex Tender Process) કરવામાં આવ્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે, કરોડો રૂપિયાની જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અને સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવવાનો કરોડો રૂપિયાનો ખર્ચ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો. ત્યારે આ સ્પોર્ટસ કોમ્પલેક્સ ચલાવવાનું કામ કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને બારોબાર આપી દેવામા આવ્યો છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.