ETV Bharat / city

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકી કોરોના સંક્રમિત

રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ભાજપના નેતાઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Ahmedabad
અમદાવાદ
author img

By

Published : Aug 28, 2020, 9:51 AM IST

અમદાવાદ: કોરોના વાઈરસના આ સંક્રમણ કાળમાં ડોક્ટર્સ અને નેતાઓ પણ સતત સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ પશ્ચિમના વર્તમાન સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી પણ કોરોના વાઈરના સંક્રમણમાં સપડાયા છે.

  • २० ऑगस्ट २०२० से हल्का बुख़ार और खांसी रेहती थी ।तब से ही मै आयसोलेशन में रहा । मैने आज कोविड टेस्ट करवाया जो पोसिटिव है ।हलके सिम्प्टम की वजह से डॉक्टर ने “ स्ट्रिक्ट होम कोरंटिन”
    की सलाह पर घर में हु ।
    इस दौरान जो लोग मेरे सम्पर्क में आए है उनसे विनती है की मेडिकलसलाह ले ।

    — Dr. Kirit Solanki MP (@drkiritpsolanki) August 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકીએ ટ્વિટર પર માહિતી આપતા જણાવ્યું હતું કે, 20 ઓગસ્ટથી તેમને સામાન્ય તાવ અને ખાંસી રહેતી હતી. ત્યારે તેઓ સેલ્ફ આઇસોલેશનમાં રહ્યા હતા. જ્યારે તેમને 27 ઓગસ્ટે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. તેમને ડોક્ટર દ્વારા સ્ટ્રીકટ હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

ડો.કિરીટ સોલંકીએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ મેડિકલ સલાહ લેવાની વિનંતી કરી હતી. ભાજપના સભ્ય અને સાંસદ કિરીટ સોલંકી કોરોના પોઝિટિવ આવતા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને જલ્દી રીકવરી મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.