ETV Bharat / city

અમદાવાદની નવી સિદ્ધિ, પ્રવાસન મંત્રાલયે શહેરને આપ્યા 2 એવોર્ડ - Best Heritage Walk

ભારત સરકારે (ministry of tourism india) અમદાવાદ શહેરને વધુ 2 એવોર્ડ એનાયત કર્યા છે. શહેરને નેશનલ ટૂરિઝમ એવોર્ડ (national tourism awards) તરીકે બેસ્ટ હેરિટેજ એવોર્ડ અને બેસ્ટ હેરિટેજ વૉક એમ 2 એવોર્ડ મળ્યા છે. આ સાથે જ અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉંમેરો થયો છે.

અમદાવાદની નવી સિદ્ધિ, પ્રવાસન મંત્રાલયે શહેરને આપ્યા 2 એવોર્ડ

author img

By

Published : Sep 28, 2022, 9:14 AM IST

અમદાવાદ દેશનું સૌપ્રથમ હેરિટેજ સિટીનો (ahmedabad world heritage city) ઉલ્લેખ આવે એટલે અમદાવાદનું નામ મોખરે આવે છે. ત્યારે અમદાવાદે વધુ એક સિદ્ધિ મેળવી છે. આ વર્ષે યોજાયેલા નેશનલ ટુરીઝમ એવોર્ડમાં (national tourism awards) નેશનલ ટૂરીઝમ એવોર્ડ 2022 તરીકે અમદાવાદ શહેરને "બેસ્ટ હેરિટેજ એવોર્ડ" (Best Heritage Award) અને અમદાવાદની હેરિટેજને "બેસ્ટ હેરિટેજ વૉક" (Best Heritage Walk) એમ 2 એવોર્ડ મળ્યા છે.

શહેર બદલાઈ ગયું અમદાવાદ શહેર દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે. ત્યારે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય (ministry of tourism india) દ્વારા પ્રવાસન ક્ષેત્રને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે નેશનલ ટૂરિઝમ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. આમાં આ વર્ષને ભારતનો સૌથી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે અમદાવાદ શહેરની પસંદગી થઈ છે. આથી 2022નો બેસ્ટ નેશનલ ટૂરિઝમ એવોર્ડ અમદાવાદ શહેરને પ્રાપ્ત થયો છે.

શહેરને બેસ્ટ હેરિટેજ એવોર્ડ અને બેસ્ટ હેરિટેજ વૉક એવોર્ડ મળ્યા

અમદાવાદની હેટ્રિક અમદાવાદે કરી એવોર્ડની હેટ્રિક વિશ્વ પર્યાવરણ દિવસના (World Environment Day) અવસરમાં દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે ભારત સરકાર દ્વારા યોજાયેલા એવોર્ડમાં સતત ત્રીજા વર્ષે અમદાવાદ શહેરે નેશનલ એવોર્ડ મેળવીને એવોર્ડની હેટ્રિક નોંધાવી છે. આ એવોર્ડ ગ્રહણ કરવા અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ફરજ પરના ખાસ અધિકારી સી. આર. ખરસાણે પહોંચ્યા હતા.

આ રીતે નક્કી થાય છે વિજેતા ભારત સરકારના પ્રવાસન મંત્રાલય (ministry of tourism india) દ્વારા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે નેશનલ ટૂરીઝમ એવોર્ડનું (national tourism awards) આયોજન કરવામાં આવે છે. પ્રવાસીઓમાં પ્રસિદ્ધ સ્થળો, હોટેલ, રેસ્ટોરાં, હોમ સ્ટેટ તથા માળખાકીય સુવિધાઓ માટે એરપોર્ટ, રેલવે સ્ટેશન, સિવિક મેનેજમેન્ટ જેવી કેટેગરીઓ પણ હોય છે, જે અલગ અલગ ધારાધોરણ મુજબ નક્કી કરવામાં આવે છે. તે કેટેગરી મુજબ, "બેસ્ટ હેરિટેજ સિટી" અને "બેસ્ટ હેરિટેજ વૉક"ની છે. તે અંતર્ગત આ વર્ષે અમદાવાદ શહેરને નેશનલ ટૂરિઝમ એવોર્ડ 2022માં "બેસ્ટ હેરિટેજ સિટી" (Best Heritage Award) અને "બેસ્ટ હેરિટેજ વોક"એમ બંને એવોર્ડ પ્રાપ્ત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.