ફેશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હોય તેના માટે એક ઓડીશન યોજાયું હતુંં. જેમાં આ કોમ્પીટીશનના આયોજક તપન વ્યાસે જણાવ્યું હતું કે ટેલેન્ટ અને ગ્લેમર ક્ષેત્રમાં કારકિર્દી માટેની આ એક ઉત્તમ તક છે. જેમાં, મિસ્ટર, મિસ અને મીસીસ તેમ ત્રણ કેટેગરી થઈને ૫૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો અને આ તમામ લોકોને કારકિર્દી બનવવા માટે એક સારું પ્લેટફોમ મળ્યું છે. જેનું ફાઈનલ રાઉન્ડ થાઈલેન્ડમાં યોજાશે.
અમદાવાદ ફેશન ક્ષેત્રમાં મિસ, મિસિસ અને મિસ્ટર ઇન્ડિયા કોમ્પીટીશનનું ઓડીશન યોજાયું - મિસ્ટર ઇન્ડિયા
અમદાવાદઃ ગુજરાતના યુવાઓ કે જે ફેશન ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તેના માટે અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે મિસ & મિસ્ટર ઇન્ડિયા પેરલ ક્વીન કોમ્પીટીશનનું ઓડીશન યોજાયું હતું.
અમદાવાદ ફેશન ક્ષેત્રમાં મિસ,મિસિસ અને મિસ્ટર ઇન્ડિયા કોમ્પીટીશનનું ઓડીશન યોજાયું
ફેશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હોય તેના માટે એક ઓડીશન યોજાયું હતુંં. જેમાં આ કોમ્પીટીશનના આયોજક તપન વ્યાસે જણાવ્યું હતું કે ટેલેન્ટ અને ગ્લેમર ક્ષેત્રમાં કારકિર્દી માટેની આ એક ઉત્તમ તક છે. જેમાં, મિસ્ટર, મિસ અને મીસીસ તેમ ત્રણ કેટેગરી થઈને ૫૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો અને આ તમામ લોકોને કારકિર્દી બનવવા માટે એક સારું પ્લેટફોમ મળ્યું છે. જેનું ફાઈનલ રાઉન્ડ થાઈલેન્ડમાં યોજાશે.
Intro:વિઝ્યુઅલ્સ FTP થી મોકલેલ છે.
બાઈટ 1: રિયા સુબોધ( મોડલ)
બાઈટ 2: અસ્મિતા
બાઈટ 3: તપન વ્યાસ, આયોજક
Body:અમદાવાદઃ
ગુજરાતના યુવાઓ કે જે ફેશન ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તેના માટે અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે મિસ & મિસ્ટર ઇન્ડિયા પેરલ ક્વીન કોમ્પીટીશનનું ઓડીશન યોજાયું હતું.. તેમજ આ કોમ્પીટીશનના આયોજક તપન વ્યાસ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ટેલેન્ટ અને ગ્લેમર ક્ષેત્રમાં કારકિર્દી માટેની આ ઉત્તમ તક છે જેમાં મિસ્ટર, મિસ અને મીસીસ એમ ત્રણ કેટેગરી થઈને ૫૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો અને આ તમામ લોકોને કારકિર્દી બનવવા માટે એક સારું પ્લેટફોમ મળ્યું છે. જેનું ફાઈનલ રાઉન્ડ થાઈલેન્ડમાં યોજાશે.Conclusion: