ETV Bharat / city

અમદાવાદ કર્ફ્યૂ LIVE: કર્ફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસની કાર્યવાહી - ahmedabad curfew

ahmedabad curfew
ahmedabad curfew
author img

By

Published : Nov 22, 2020, 6:36 AM IST

Updated : Nov 22, 2020, 12:03 PM IST

12:03 November 22

અમદાવાદ શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી

  • અમદાવાદ શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી
  • તમામ પોલીસ સ્ટેશનમાં 200 ફૂડ પેકેટ અપાશે
  • અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો સુધી પોલીસ પહોંચાડશે ફૂડ પેકેટ
  • અમદાવાદમાં કરફ્યુનો આજે બીજો દિવસ
  • લાયન્સ કલબ ઓફ ઇન્ટરનેશનલ, અક્ષયપાત્ર ફાઉન્ડેશન અને પોલીસનું સંયુક્ત આયોજન

06:37 November 22

શહેરમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

  • Gujarat: Night curfew from 9 pm to 6 am imposed in Rajkot (pic 1 & 2) & Surat (pic 3 & 4) from Nov 21 in view of #COVID19 spread.

    The State reported 1,515 new COVID cases in 24 hrs taking total tally to 1,95,917 of which 13,285 are active cases, as per last update by State govt. pic.twitter.com/AfszIRHCTQ

    — ANI (@ANI) November 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે.

06:26 November 22

અમદાવાદ કર્ફ્યૂ : જાહેરનામાનો ભંગ કરવા બદલ 200થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ

કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે અમદાવાદમાં બે દિવસનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ શરૂ થયો છે. ત્યારે આજે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.અમદાવાદના રોડ લોકડાઉનના સમયની જેમ ફરી એકવાર સૂમસામ જોવા મળી રહ્યા હતા. જોકે, કરફ્યૂ દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ 200થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદમાં 2 દિવસ સંપૂર્ણ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી સૂચના ન મળે, ત્યાં સુધી રાત્રીના 9થી સવારે 6 કલાક સુધી કરફ્યૂનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે બાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ રાત્રીના કરફ્યૂનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Last Updated : Nov 22, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.