ETV Bharat / city

Central Board of Cricket : સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટમાં સંસ્થાકીય-વ્યક્તિગત સભ્યોને કર્યા બિનહરીફ જાહેર - સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ બેઠક

અમદાવાદમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટની (Central Board of Cricket) વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદના 03 વ્યક્તિગત - 19 સંસ્થાકીય સભ્યો (General Meeting at Narendra Modi Stadium) બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.

Central Board of Cricket : સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટમાં સંસ્થાકીય-વ્યક્તિગત સભ્યોને કર્યા બિનહરીફ જાહેર

author img

By

Published : May 6, 2022, 11:38 AM IST

અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ (Central Board of Cricket) અમદાવાદની વાર્ષિક સાધારણ સભા નિયત એજન્ડા પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે મળી હતી. જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદના 19 સંસ્થાકીય સભ્યો તેમજ 03 વ્યક્તિગત સભ્યોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. બિનહરીફ ચૂંટાયેલા સભ્યોની મુદત આગામી 03 વર્ષ (General Meeting at Narendra Modi Stadium) માટે રહેશે તેવી માહિતી મળી રહી છે.

આ પણ વાંચો : IPL 2022: પ્લેઓફ માટે ટિકિટ મેળવવા આજે GT અને MI વચ્ચે જામશે જંગ

સભામાં BCCI ના સેક્રેટરી જય શાહ ઉપસ્થિત - સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદના પ્રમુખ રાજેશ પટેલ દ્વારા BCCIના સેક્રેટરી તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સિલ ચેરમેન જય શાહનું સન્માન કરવામાં આવ્યું હતુ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદની (Ahmedabad Central Board of Cricket) આ સાધારણમાં સભાને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર પ્રધાન અમિત શાહે સહુ સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. આ સભામાં ધીરજ જોગાણીએ સંસ્થાની નાણાકીય પરિસ્થિતિ તેમજ સ્ટેડિયમની પરિસ્થિતિથી સૌને (Cricket Annual General Meeting) વાકેફ કર્યા હતા.

આ પણ વાંચો : IPL 2022: દિલ્હીના 21 રન હૈદરાબાદની ટીમને આ રીતે પડ્યા ભારે

બિનહરીફ જાહેરમાં કોણ કોણ - જય શાહ, રાજેશ પટેલ, ભરત ઝવેરી, અનિલ પટેલ, ભરત દુધિયા, ધીરજ જોગાણી, દેવેન્દ્રસિંહ સોલંકી, નિલેશ પટેલ, રશીદ શેખ, ગૌરાંગ ભટ્ટ, હિતેશ પટેલ, મયુર પટેલ, અશોક સાહેબા, જાયેન્દ્ર સાયગલ, વૈશ્વિક બ્રહ્મભટ્ટ, નલિન પટેલ, ધવલ શાહ, પરાશર પટેલ, યોગેશ શાહ, હિરેન હાથી, વત્સલ પરીખ અને જગત પટેલ છે. આમ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદના 19 સંસ્થાકીય સભ્યો તેમજ 03 વ્યક્તિગત સભ્યોની યાદી બિનહરીફ (Central Board of Cricket Elections) જાહેર કરવામાં આવેલા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.