ETV Bharat / city

કનોરિયા આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફી એક્ઝિબિશન 'ધ બેઅર્સ ઑફ રશિયા'નુ ઉદ્ઘાટન - pranay patel

અમદાવાદઃ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પ્રણય પટેલના ફોટોગ્રાફી એક્ઝિબિશન 'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા'નુ ઉદ્ઘાટન કનોરિયા સેન્ટર ફોર આર્ટસ, સેપ્ટ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. આ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં 25થી વધારે બ્રાઉન રીંછના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે.

pranay patel photography
pranay patel photography
author img

By

Published : Dec 13, 2019, 5:22 PM IST

'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા'નુ કનોરિયા સેન્ટર ફોર આર્ટસ ગેલેરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સેપ્ટ કેમ્પસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ તસ્વીરો અમદાવાદનાં પ્રણય પટેલ પોતાના કેમેરામાં કેદ કરી છે.

ફોટોગ્રાફી એક્ઝિબિશન 'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા'નુ ઉદ્ઘાટન
ahmadabad boy photography of bears in russia
કનોરિયા આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફી એક્ઝિબિશન 'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા'નુ ઉદ્ઘાટન

એક્ઝિબિશન વિશે વધારે વાત કરતાં પ્રણય પટેલે જણાવ્યું હતું કે, હું છેલ્લા દસ વર્ષથી વા ઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરું છું. મેં 40થી વધારે દેશોમાં એક્ઝિબિશન કર્યું છે. આ વખતે મારે કંઈ નવું કરવું હતું, જેથી મેં રશિયાનો આ વિસ્તાર પસંદ કર્યો હતો. આ ચિત્રો મેં જુલાઈ 2018માં કેપ્ચર કરેલા છે. રશિયાનો આ એક એવો વિસ્તાર છે, જ્યાં હું અઠવાડિયા સુધી રહ્યો અને ફક્ત નૂડલ્સ અને વેજીટેબલ સૂપ પીને મેં ફોટોગ્રાફી કરી હતી.

વધુમાં તેણે ઉમેર્યું કે, રશિયાના આ પ્રદેશમાં સૌથી વધારે ફ્રેન્ચ જોવા મળતાં હોવાનું સ્થાનિકો જણાવે છે. રશિયાનો કેમચાટકા પૃથ્વી પર સૌથી વધુ જ્વાળામુખી ધરાવતો વિસ્તાર છે. આ પૂર્વીય પ્રદેશ બ્રાઉન બેઅર્સ માટે જાણીતો છે. જુલાઇ માસ દરમિયાન ધસમસતી નદીમાં સૅલ્મોન ફિશ ઈંડા મૂકવા આવે છે. ત્યારે આ સમયે મોટા પ્રમાણમાં રીંછ તેમનો શિકાર કરવા આવે છે. તે સમયે મેં આ ફોટોગ્રાફ્સ કેમેરામાં લીધા છે.

આ એક્ઝિબિશન 15 ડિસેમ્બર 2019 સુધી સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

Intro:અમદાવાદઃ
બાઇટ: પ્રણય પટેલ(વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર)

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પ્રણય પટેલના ફોટોગ્રાફી એક્ઝિબિશન 'ધ બેઅર્સ ઓફ કેમચાટકા, રશિયા' નુ ઉદ્ઘાટન કનોરિયા સેન્ટર ફોર આર્ટસ, સેપ્ટ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. આ ફોટોગ્રાફી એક્ઝિબિશન માં 25 થી વધારે બ્રાઉન બેઅર્સના ફોટોગ્રાફ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Body:આ એક્ઝિબિશન વિશે વધારે વાત કરતાં પ્રણય પટેલ જણાવે છે કે હું છેલ્લા દસ વર્ષથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરું છું અને 40થી વધારે દેશોમાં ફરીને એક્ઝિબિશન કરી ચૂકયો છે ત્યારે આ વખતે મારે કંઈ નવું કરવું હતું જેથી મેં રશિયાનો આ પ્રદેશ પસંદ કર્યો આ ચિત્રો મેં જુલાઈ 2018 માં કેમેરામાં કેપ્ચર કરેલા છે રશિયાનો આ એક એવો વિસ્તાર છે જ્યાં હું અઠવાડિયા સુધી રહ્યો હતો અને ફક્ત નૂડલ્સને વેજીટેબલ સૂપ પીને મે ફોટોગ્રાફી કરી હતી લોકો જણાવે છે કે રશિયાના આ પ્રદેશમાં સૌથી વધારે ફ્રેન્ચ જોવા મળે છે .રશિયાનો કેમચાટકા વિકલ્પ પૃથ્વી પર સૌથી વધુ જ્વાળામુખી ધરાવતો વિસ્તાર છે આ પૂર્વીય પ્રદેશ બ્રાઉન બેઅર્સ માટે જાણીતો છે. જુલાઇ માસ દરમિયાન ધસમસતી નદીમાં સૅલ્મોન ફિશ ઈંડા મૂકે છે ત્યારે આવા સમયે રિછ તેમનો શિકાર કરવા મોટા પ્રમાણમાં આપતા હોય છે અને તેવા સમયે મેં આ ચિત્રો કેમેરામાં લીધા છે.

આ એક્ઝિબિશન 15 ડિસેમ્બર ૨૦૧૯ સુધી સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.