ETV Bharat / city

બિન સચિવાલય પરીક્ષા રદ થતા AAPનો અમદાવાદમાં વિરોદ્ધ, પરીક્ષા ફરી યોજવા કરી માગ - બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ

અમદાવાદ: શહેરમાં આપ પાર્ટીએ સરકારના બિન સચિવાલય પરીક્ષા અંગે લેવાયેલા નિર્ણયનો વિરોદ્ધ કર્યો છે. આમ આદમી પાર્ટીએ વિરોદ્ધ કરીને અમદાવાદ જિલ્લા કલેક્ટરને જૂના નિયમ મુજબ પરીક્ષા લેવા અંગેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

AAPનો વિરોદ્ધ
author img

By

Published : Oct 15, 2019, 3:43 PM IST

રાજ્ય સરકારના બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને લઇ તમામ પક્ષ અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોદ્ધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોદ્ધ કરવામાં આવ્યો હતો. સાથે જ, રાજ્ય સરકારે જે પરીક્ષા રદ કરી છે તેને યોજવાની માંગણી પણ કરી છે.

બિન સચિવાલય પરીક્ષા રદ થતા AAPનો વિરોદ્ધ, પરીક્ષા ફરી યોજવા કરી માગ

પરીક્ષાર્થીઓ અને આમ આદમી પાર્ટીએ જૂના નિયમ પ્રમાણે પરિક્ષા ફરીથી યોજવા અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

Intro:approved by panchal sir

રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા આઠ દિવસ અગાઉ અચાનક પરિપત્ર બહાર પાડીને કરવાનો નિર્ણય કર્યો હતો જેને લઇને તમામ પક્ષ અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ રાજ્ય સરકારે જે પરીક્ષા રદ કરી છે તેને તાત્કાલિક રીતે ફરીથી પરીક્ષા યોજવાની પણ માગણી કરવામાં આવી હતી..

Body:આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ પરેશ કોઠારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે ખોટો નિર્ણય છે સાથે જ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તમામ લોકોએ કે જેઓએ પરીક્ષાની તૈયારીઓ કરી હતી તેઓ ની તમામ ઉમેદવારોની ફરીથી પરીક્ષા લેવી જોઇએ અને જે નિર્ણય પરીક્ષા રદ કરવાનો કર્યો છે તેને બદલી ને નવે સર થી જાહેરાત કરવી જોઈએ. સાથે જ આપ પાર્ટી દ્વારા નવા ટ્રાફિક નિયમન નો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને કોઠારીએ આક્ષેપ કર્યા હતા કે રાજ્ય સરકાર પોતાની મનમાની ચાલવી રહી છે. જેને લાઇ એ રાજ્યના નાગરિકોને હેરાન થવાનો વારો આવ્યો છે.

Conclusion:આમ આમ આદમી પાર્ટી સાથે ઉમેદવારોએ પણ અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને પરીક્ષા નવેસરથી લેવામાં આવે અને જે ગ્રેજ્યુએશન નો નિયમ બહાર પાડ્યો છે તેને પણ રદ કરીને જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા થાય તે રીતની માગણી સાથેનું આવેદનપત્ર કલેક્ટર ઓફિસે આપવામાં આવ્યું હતું..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.