ETV Bharat / city

PM Modi Gujarat Visit: RRUમાં વડાપ્રધાનનું સંબોધન, દિવ્યાંગોને આ કામમાં કઇ રીતે જોડવા તેનું સૂચન કર્યું - રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આજે દીક્ષાંત સમારોહ યોજાયો આવ્યો છે. RRUમાં દીક્ષાંત સમારોહમા વડાપ્રધાન હાજર રહ્યાં છે. વડાપ્રધાને દ્વારા વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરી પ્રેરક સંબોધન કર્યું છે.

PM Modi Gujarat Visit: RRUમાં વડાપ્રધાનનું સંબોધન, દિવ્યાંગોને આ કામમાં કઇ રીતે જોડવા તેનું સૂચન કર્યું

author img

By

Published : Mar 12, 2022, 1:10 PM IST

Updated : Mar 12, 2022, 6:05 PM IST

ગાંધીનગરઃ રાષ્ટ્રીય રક્ષા શક્તિનો જન્મ ગુજરાતમાં થયો છે. પહેલા રક્ષા યુનિવર્સિટી તરીકે જાણીતી હતી. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાશે. તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન આજથી ગાંધીજીએ સત્યાગ્રહ દાંડી આંદોલન શરૂ કર્યું હતું. આજે એ તમામ લોકોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપું છું. મારા માટે આ યાદગાર અવસર છે. લાંબા સમય સુધી મંથન, એક્સપર્ટ સાથે સંવાદ અને વિશ્વમાં શું થઈ રહ્યું છે તે બાબતે માહિતી લીધી અને ત્યારબાદ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સ્થપાઈ છે.

RRUમાં દીક્ષાંત સમારોહ

અંગ્રેજોએ આપણા દેશમાં તેમને ખપતું પોલીસિંગ ઊભું કર્યું હતું

અંગ્રેજો હાઈટ થી લોકોની પસંદગી કરવામાં આવતી હતી. આઝાદી પછી ખૂબ ફેરફાર કરવાની જરૂર હતી. પણ એ દિશામાં જે કામ થવું જોઈએ તેમાં પાછળ રહી ગયાં. આજે એવી માન્યતા છે કે પોલીસથી દૂર રહો. પહેલા રક્ષા એટલે યુનિફોર્મ, હાથમાં દંડો, પાવર, અને રિવોલ્વર છે. આવું હતું પરંતુ હવે આ બધું જતું રહ્યું. હવે અનેક સુધારાઓ આવી ગયા છે. પહેલાના સમયે કોઈ જગ્યાએ ઘટના બને તો તેને ખબર અન્ય જગ્યાએ પહોંચતા પહોંચતા કલાકો અને દિવસો પસાર થતા હતાં. ત્યારે હવે એ જ ગતિથી કમ્યુનિકેશન થઈ રહ્યું છે ત્યારે એક જગ્યાએથી વ્યવસ્થાને સંભાળીને આગળ વધે તે સંભવ નથી હવે તમામ ક્ષેત્રમાં એક્સપર્ટ છે ત્યારે જ નીતિઓને આપણે સંભાળી શકીએ છીએ.

RRUમાં વડાપ્રધાન
RRUમાં વડાપ્રધાન

પોલીસ વિભાગની છબી બદલાશે

નકારાત્મક વાતાવરણ હોય એટલે નિરાશા આવે છે. પહેલા સંયુક્ત પરિવાર હતો. ઓવર ડ્યુટી કરીને કોઈ પોલીસકર્મી ઘરે પરત ફરતો હતો ત્યારે ઘર ના સભ્યો બીજું સાંભળી લેતા હતા અને પોતે ફ્રી રહેતા હતા હવે માઈક્રો પરિવાર થઈ રહ્યા છે અને ઓવર ડ્યુટી કરીને ઘરે જાય તો ઘરે કોઈ જોવા મળતું નથી જેથી તે સ્ટ્રેસમાં જોવા મલે છે. જેથી હવે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં સ્ટ્રેસ ફ્રી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વમાં એક માત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં બનાવવામાં આવી છે. દિવ્યાંગ લોકો પણ અહીં તાલીમ લેશે તો રક્ષા વિભાગમાં કામ કરી શકશે.

RRUમાં વડાપ્રધાન
RRUમાં વડાપ્રધાન

ગુનાઓ ઉકેલતી આધુનિક ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ

હવે CCTV કેમેરાના કારણે ઘણા ગુનાઓ ઉકેલવામાં મદદ મળી છે. જ્યારે આ જગ્યાએ યુનિવર્સિટી બનાનવવાનું નક્કી કર્યું ત્યારે અનેક સવાલો હતાં. બધા પોતાનું સમજીને આ યુનિવર્સિટીનું જતન કરે. વિદ્યાર્થિઓને દેશની સેવા કરવાની આ અનેરી તક છે. આપણે કઠોર પરિશ્રમથી કામ કરીશું તો પોલીસ વિભાગની છબી બદલી શકીશું આ પોલીસ યુનિવર્સિટી નહીં પરંતુ આ રક્ષા યુનિવર્સિટી છે.

Last Updated : Mar 12, 2022, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.