ETV Bharat / city

15 કિલો ચોકલેટમાંથી અમદાવાદની મહિલાએ બનાવ્યું ત્રણ માળનું રામ મંદિર - વૃૃક્ષારોપણ

અયોધ્યામાં રામ મદિરનો શિલાન્યાસ 5 ઓગષ્ટના રોજ થવા જઈ રહ્યો છે, જેનો ઉત્સાહ સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યો છે. આવા જ ઉત્સાહ સાથે અમદાવાદ શહેરની એક મહિલાએ 15 કિલો ચોકલેટમાંથી 3 માળનું રામ મંદિર બનાવ્યું છે. આ મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ ભેટમાં આપવા ઈચ્છે છે.

chocolate ram temple
chocolate ram temple
author img

By

Published : Aug 4, 2020, 7:05 PM IST

અમદાવાદ: રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં રામ જન્મ ભૂમિના નિર્માણ માટે ભૂમિ પૂજન પહેલા ધાર્મિક પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ગઈ છે. અયોધ્યાને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે, તેમજ આસપાસના જિલ્લાઓમાંથી અયોધ્યા પહોંચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

chocolate ram temple
15 ચોકલેટમાંથી બનાવ્યું 3 માળનું રામ મંદિર

વડા પ્રધાનનો લેન્ડિંગથી વિદાય સુધીનો કાર્યક્રમ પણ જાહેર થયો છે. આ ભૂમિ પૂજનને લઈને અમદાવાદીઓમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના એક રામ ભક્ત શિલ્પા ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી રામ મંદિર બનાવાયું છે. આ રામ મંદિર 15 કિલો ચોકલેટમાંથી બનાવામાં આવ્યું છે.

chocolate ram temple
અમદાવાદ શહેરની એક મહિલાએ 15 કિલો ચોકલેટમાંથી 3 માળનું રામ મંદિર બનાવ્યું

આ વિશે વધુ વાત કરતા શિલ્પા જણાવે છે કે, રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને દેશમાં ઉત્સાહ છે. ત્યારે મેં પણ આ રામ મંદિર બનાવવાનું વિચાર્યું હતું. 15 કિલો ચોકલેટમાંથી મેં ત્રણ માળનું રામ મંદિર તૈયાર કર્યું છે. જેમાં 30 કલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંદિર બનાવતા 12 કલાક જેટલો સમય લાગ્યો છે. જેમાં આઈસ્ક્રીમના કપ, કોલ્ડ્રીંકની બોટલનો ઉપયોગ કરીને ઘુમ્મટ બનાવ્યું છે. બુધવાર જ્યારે અયોધ્યામાં ભૂમિ પૂજન કરવામાં આવશે, ત્યારે હું પણ મારા ઘરે આ રામ મંદિરનું પૂજન કરીશ. આ ચોકલેટમાંથી બનાવેલા આ રામ મંદિરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવાની ઈચ્છા છે.

15 કિલો ચોકલેટમાંથી અમદાવાદની મહિલાએ બનાવ્યું ત્રણ માળનું રામ મંદિર

અયોધ્યામાં આનંદોઃ રામ મંદિર ભૂમિ પૂજન, વાંચો PM મોદીનો સમગ્ર કાર્યક્રમ...

અયોધ્યા: રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ માટે માત્ર એક જ દિવસનો સમય જ બાકી રહ્યો છે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. PM મોદી અયોધ્યામાં 3 કલાક રોકાશે.

PM મોદીનો અયોધ્યા કાર્યક્રમ

  • 5 ઓગસ્ટ વહેલી સવારે દિલ્હીથી પ્રસ્થાન કરશે
  • 9:35 કલાકે દિલ્હીથી ઉડાન ભરશે
  • 10:35 કલાકે લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ
  • 10:40 કલાકે હેલિકોપ્ટરથી અયોધ્યા માટે રવાના થશે
  • 11:30 કલાકે અયોધ્યા સાકેત કૉલેજના હેલિપૈડ પર લેન્ડિંગ કરશે
  • 11:40 હનુમાન ગઢી પહોંચી 10 મિનિટ પૂજા-દર્શન
  • 12 રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ
  • 10 મિનિટમાં રામલલ્લા વિરાજમાનના પૂજા-દર્શન
  • 12:15 રામલલ્લા પરિસરમાં પારિજાતનું વૃૃક્ષારોપણ
  • 12:30 ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ
  • 12:40 રામ મંદિરની આધારશિલાની સ્થાપના કરશે
  • 2:05 સાકેત કોલેજ હેલિપેડ માટે રવાના
  • 2:20 લખનઉ માટે રવાના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.