ETV Bharat / city

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં અમદાવાદના 32 ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યાં - AMC

અમદાવાદ શહેરમાં વધી રહેલા જીવલેણ કોરોના વાઇરસના કેસ વચ્ચે મનપા દ્વારા ચાની કીટલી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં જે કીટલી પર વધુ ભીડ દેખાય ત્યા કીટલી બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કોરોના વધુ ન વકરે તે માટે મનપા દ્વારા તવાઈ શરૂ કરવામાં આવી છે.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં શહેરના 32 ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યાં

author img

By

Published : Sep 16, 2020, 8:45 PM IST

અમદાવાદઃ આજે મનપાની ટીમ દ્વારા શહેરના સાત ઝોનના 48 વોર્ડમાં આવેલ ચાની લારીઓ કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 32 દુકાનવાળા ટી સ્ટોલ કરવામાં આવેલા છે અને 1124 જેટલા કીટલીના માલિકોને કોરોનાની ગંભીરતા સમજાવતાં સ્વયંભૂ બંધ કરવામાં આવી છે.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં શહેરના 32 ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યાં
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં શહેરના 32 ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યાં
ચાની કીટલીઓ પર પર માસ્ક પહેર્યા વગર લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હોવાની ફરિયાદ ઘણીવાર ઉઠવા પામી છે. ત્યારે આજે બુધવારે મનપાએ અનેક વિસ્તારોમાં ચાની કીટલીઓ બંધ કરાવાનું શરૂ કર્યું હતું. જો કે, હજુ સુધી તંત્ર દ્વારા કેટલા દિવસ માટે કીટલીઓ બંધ કરવામાં આવી તેવી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે, જેમાં સીલ કરેલા એકમોમાં પૂર્વ ઝોનમાં 8 પશ્ચિમમાં સાત ઉત્તરમાં 8 દક્ષિણમાં 3 અને દક્ષિણ પશ્ચિમમાં 6નો સમાવેશ થાય છે.

જ્યારે સ્વયંભૂ બંધ કરેલ ચાની કીટલીમાં પૂર્વ વિસ્તારમાં 37 પશ્ચિમમાં 227 ઉત્તરમાં 194 , 146 મધ્યમાં , 211 ઉત્તર-પશ્ચિમમાં 204 અને દક્ષિણ પશ્ચિમમાં 105 એમ કુલ મળીને 11 24 જેટલા માલિકોએ ચાની કીટલી સ્વયંભૂ બંધ રાખી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.