ETV Bharat / city

રાજ્યમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને ફરી શરૂ થયો વિરોધનો વંટોળ

author img

By

Published : Mar 23, 2021, 9:40 AM IST

Updated : Mar 23, 2021, 10:04 AM IST

રાજ્યમાં બુલેટ ટ્રેનને લઈને મોટા સમાચાર આવ્યા હતા. જેમાં બુલેટ ટ્રેન શરૂ કરવાની છે તેના માટે જમીન સંપાદન કરવામાં આવ્યું હતું પરંતુ ગાંધીનગર બુલેટ ટ્રેનના જમીન સંપાદન માટે 1908 જેટલી વાંધા અરજીઓ મળી હતી.

Ahmedabad
Ahmedabad
  • રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત 95 જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ
  • જમીન સંપાદન કાર્યમાં 1908 વાંધા અરજી
  • સૌથી વધુ વાંધા અરજી સુરતમાં

અમદાવાદ: બુલેટ ટ્રેન માટે 73,64,819 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની થાય છે, તે પૈકી 69,98,888ચોરસ મીટર જમીન સંપાદન કરવામાં આવ્યું હતું. જ્યારે 03,65,931 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની બાકી છે, આ જમીન સંપાદનમાં ખેડૂતોની 1908 ફરીયાદો મળી હતી. 8 જિલ્લાઓમાં શહેરી વિસ્તારમાં જમીન સંપાદન કરવાનું આયોજન હતું. ત્યારે રાજ્યમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો હતો.

રાજ્યમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને ફરી શરૂ થયો વિરોધનો વંટોળ
રાજ્યમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને ફરી શરૂ થયો વિરોધનો વંટોળ

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં જમીનના પ્રશ્નો ઉકેલાય નહીં તો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળ ઠેલાઈ શકે છે: NHSRCL

રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત 95 જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ

આ વાંધા અરજીઓમાં સૌથી વધુ અરજી અનુક્રમે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી અને આણંદમાંથી મળી હતી. વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં અનુક્રમે 26 અને 04 જેટલી નીચી વાંધા અરજી મળી છે. સૌથી વધુ જમીનનું સંપાદન સુરત, ભરૂચ અને વલસાડમાં. જ્યારે સૌથી ઓછું જમીન સંપાદન અમદાવાદમાં છે.

આ પણ વાંચો: વડોદરામાં બુલેટ ટ્રેનનો વિરોધ, સંપાદન થતી જમીનનું વળતર આપવા રહીશોની માગ

Last Updated : Mar 23, 2021, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.