ETV Bharat / business

Share Market India: સતત બીજા દિવસે રોકાણકારોને ઝટકો - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 88.75 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 35 પોઈન્ટની નબળાઈ સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: સતત બીજા દિવસે રોકાણકારોને ઝટકો

author img

By

Published : Jun 14, 2022, 9:55 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 88.75 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 52,757.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 35 પોઈન્ટ (0.24 ટકા)ની નબળાઈ સાથે 15,733ની આસપાસ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃપ્રથમ વખત અમેરિકી ડોલર સામે રૂપિયો 78 ની નીચે ગબડ્યો

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે - ડેલ્ટા કોર્પ (Delta Corp), ટોરેન્ટ પાવર (Torrent Power), એથર ઈન્ડસ્ટ્રીઝ (Aether Industries), રજનીશ વેલનેસ (Rajnish Wellness), હાર્ડવિન ઈન્ડિયા (Hardwyn India), ઝાયડસ લાઈફસાયન્સીઝ (Zydus Lifesciences), મેટ્રોપોલિસ હેલ્થ (Metropolis Health), ધ્રુવ કન્સલ્ટન્સી સર્વિસીઝ (Dhruv Consultancy Services), કેપ્રિ ગ્લોબલ કેપિટલ (Capri Global Capital).

આ પણ વાંચોઃ FPI એ જૂનમાં અત્યાર સુધીમાં સ્ટોક માર્કેટમાંથી ઉપાડ્યા રુપિયા 14,000 કરોડ

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. તો એસજીએક્સ નિફ્ટી 88 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 2 ટકા તૂટીને 26,446.82ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સ્ટ્રેઈટ ટાઈમ્સમાં પણ 1.09 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.82 ટકાના ઘટાડા સાથે 15,938ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.90 ટકાના ઘટાડા સાથે 20,878ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સિવાય કોસ્પી 1.15 ટકા ગગડ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 1 ટકાના ઘટાડા સાથે 3,221.36ના સ્તર પર જોવા મળી રહ્યો ચે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.