ETV Bharat / business

Share Market India: છેલ્લા દિવસે મજબૂત શરૂઆત

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 526.66 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 163.50 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: છેલ્લા દિવસે મજબૂત શરૂઆત
Share Market India: છેલ્લા દિવસે મજબૂત શરૂઆત
author img

By

Published : Jun 24, 2022, 10:35 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 526.66 પોઈન્ટ (1.01 ટકા)ના વધારા સાથે 52,792.38ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 163.50 પોઈન્ટ (1.05 ટકા)ના ઉછાળા સાથે 15,720.20ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- શું ફરી RBI વ્યાજના દરોમાં કરશે વધારો ?

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે - તાતા મોટર્સ (Tata Motors), હિન્દલ્કો (Hindalco), ઝોમેટો (Zomato), હીરો મોટો (Hero Moto), નાયકા (Nykaa).

આ પણ વાંચો- વાહન વીમો રિન્યૂ ન કરવાથી ભોગવવા પડી શકે છે વિપરીત પરિણામો

વૈશ્વિક બજારની સ્થિતિ - એશિયન બજારમાં મંદી જોવા મળી રહી છે. જ્યારે ડાઉ ફ્યૂચર્સમાં સામાન્ય નબળાઈ જોવા મળી છે, પરંતુ એસજીએક્સ નિફ્ટીમાં 70 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. તો ગઈકાલે અમેરિકી બજારમાં સારી રિકવરી જોવા મળી હતી. આ તમામની વચ્ચે નેસડેક દોઢ ટકાથી વધારે ઉછળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.