ETV Bharat / business

stock market india શેરબજારમાં ફરી ધબડકો - stock market india

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 770.48 પોઈન્ટ અને નિફ્ટી 261.50 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. stock market india today.

stock market india શેરબજારમાં ફરી ધબડકો
stock market india શેરબજારમાં ફરી ધબડકો
author img

By

Published : Sep 1, 2022, 3:47 PM IST

અમદાવાદ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 770.48 પોઈન્ટ (1.29 ટકા) તૂટીને 58,766.59ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 261.50 પોઈન્ટ (1.22 ટકા)ના ઘટાડા સાથે 17,542.80ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 59,000 અને નિફ્ટી 18,000ની નીચે પહોંચી ગયો છે.

આ પણ વાંચો આજના આ મોટા ફેરફારોથી તમારા ખિસ્સા પર પડી શકે છે અસર

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons Prod) 3.55 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 2.62 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 1.62 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 1.57 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 1.37 ટકા.

આ પણ વાંચો આગામી સમયમાં મારુતિ સુઝુકીમાં આ ફેરફારો થવાની શક્યતા

સૌથી વધુ ગગડેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) -3.88 ટકા, રિલાયન્સ (Reliance) -2.94 ટકા, ઓએનજીસી (ONGC) -2.81 ટકા, ટીસીએસ (TCS) -2.47 ટકા, એસબીઆઈ લાઈફ ઇન્શ્યોરન્સ (SBI Life Insurance) -2.45 ટકા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.