ETV Bharat / business

Stock Market India શેરબજારની અમંગળ શરૂઆત, સેન્સેક્સ 142 પોઈન્ટ ગગડ્યો - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 142.72 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 10.30 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Stock Market India શેરબજારની અમંગળ શરૂઆત, સેન્સેક્સ 142 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Nov 29, 2022, 9:21 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 142.72 પોઈન્ટ (0.23 ટકા)ના ઘટાડા સાથે 62,362.08ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 10.30 પોઈન્ટ (0.06 ટકા)ના ઘટાડા સાથે 18,552.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 61.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.58 ટકાના ઘટાડા સાથે 27,999.82ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.93 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.22 ટકાના વધારા સાથે 14,589.32ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. ઉપરાંત હેંગસેંગ 3.79 ટકાના વધારા સાથે 17,954.29ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો કોસ્પીમાં 0.36 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 1.71 ટકાના વધારા સાથે 3,131.11ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ આંકડાઓ પર રહેશે નજર નિફ્ટી બેન્ક, કૉલ ઓપ્શન ડેટા, પૂટ ઑપ્શન ડેટા, હાઈ ડિલિવરી પરસેન્ટેજવાળા શેર્સ, FII અને DIIના આંકડા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.