ETV Bharat / business

Stock Market India ત્રીજા દિવસે ફરી શેરબજારની નબળી શરૂઆત - બોમ્બે સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.40 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 336.45 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 99.45 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India ત્રીજા દિવસે ફરી શેરબજારની નબળી શરૂઆત

author img

By

Published : Sep 28, 2022, 9:48 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સતત નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.40 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 336.45 પોઈન્ટ (0.59 ટકા)ના ઘટાડા સાથે 56,771.07ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 99.45 પોઈન્ટ (0.58 ટકા)ના ઘટાડા સાથે 16,907.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

વૈશ્વિક બજારની સ્થિતિ આજે વૈશ્વિક બજારમાં (World Stock Market) નબળાઈ જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 175 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે એશિયન બજારમાં પણ 2 ટકાનો ઘટાડો થયો છે. જોકે, ગઈ કાલે ડાઉ અને એસ એન્ડ પી 500 પણ સૌથી વધુ નીચેની સપાટીએ બંધ થયો હતો. તો નિક્કેઈ 2.14 ટકાના ઘટાડા સાથે 26,003.66ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ 1.26 ગગડીને 3,125.77ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

આ સ્ટોક્સમાં રોકાણથી થઈ શકે છે ફાયદો ભેલ (BHEL), મધરસન વાયરિંગ ઇન્ડિયા (Motherson Wiring India), જીઓસીએલ કોર્પોરેશન (GOCL Corporation), રામક્રિશ્ના ફોર્ગિંગ્સ (Ramkrishna Forgings), સફારી ઇન્ડસ્ટ્રીઝ (Safari Industries), સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ (Samvardhana Motherson International).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.