ETV Bharat / business

Stock Market India બીજા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 140.15 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 32.40 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.

Stock Market India બીજા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત
Stock Market India બીજા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત
author img

By

Published : Oct 25, 2022, 9:42 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 140.15 પોઈન્ટ (0.23 ટકા)ના વધારા સાથે 59,971.81ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 32.40 પોઈન્ટ (0.18 ટકા)ના ઉછાળા સાથે 17,763.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે એસબીઆઈ (SBI), તાતા મોટર્સ (Tata Motors), તાતા મોટર્સ ડીવીઆર (Tata Motors DVR), માસ્ટેક (MASTEK), સંવર્ધન મધરસન (Samvardhana Motherson), યુનાઈટેડ સ્પિરીટ્સ (United Spirits), સીએલ એજ્યુકેટ (CL Educate), સ્પાઈસજેટ (Spicejet), ટાઈટન (Titan), કલ્યાણ જ્વેલર્સ (Kalyan Jewellers).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 66 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.84 ટકાના વધારા સાથે 27,201.37ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.47 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાઈવાનનું બજાર 1.40 ટકાના ઘટાડા સાથે 12,677.31ની આસપાસ જોવા મળી રહ્યું છે. તો હેંગસેંગ 1 ટકાના ઘટાડા સાથે 15,028.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.54 ટકાના ઘટાડા સાથે 2,961.59ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.