ETV Bharat / business

Stock Market India તેજી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 478 પોઈન્ટ ઉછળ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે (Stock Market India) બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 478.59 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 140.05 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.

Stock Market India તેજી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 478 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Oct 12, 2022, 3:47 PM IST

અમદાવાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે (Stock Market India) બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 478.59 પોઈન્ટ (0.84 ટકા)ના ઉછાળા સાથે 57,625.91ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 140.05 પોઈન્ટ (0.82 ટકા) 17,123.60ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી હજી પણ 18,000ની સપાટીથી દૂર છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) 3.38 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 3.07 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) 2.97 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) 2.76 ટકા, એનટીપીસી (NTPC) 2.42 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ એશિયન પેઇન્ટ્સ (Asian Paints) - 1.57 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprise) -1.34 ટકા, ડો રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) -0.90 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -0.68 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -0.30 ટકા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.