ETV Bharat / business

Stock Market India પહેલા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 468 પોઈન્ટ ઉછળ્યો - બોમ્બે સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 468.38 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 151.45 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.

Stock Market India પહેલા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 468 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Dec 19, 2022, 4:04 PM IST

અમદાવાદ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 468.38 પોઈન્ટ (0.76 ટકા)ના ઉછાળા સાથે 61,806.19ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 151.45 પોઈન્ટ (0.83 ટકા)ના વધારા સાથે 18,420.45ના સ્તર પર બંધ થયો છે.

આજની સ્થિતિ
આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ અદાણી પોર્ટ્સ (Adani Ports) 3.77 ટકા, એમ એન્ડ એમ (M&M) 3.12 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 2.96 ટકા, પાવરગ્રીડ કોર્પ (Power Grid Corp) 2.67 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprise) 2.37 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ ટીસીએસ (TCS) -1.18 ટકા, ઈન્ફોસિસ (Infosys) -0.98 ટકા, ઓએનજીસી (ONGC) -0.95 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -0.85 ટકા, સન ફાર્મા (Sun Pharma) -0.57 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.