ETV Bharat / business

Share Market India: શેરબજારમાં બીજા દિવસે તેજી, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) તેજી સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 247.18 પોઈન્ટ (0.43 ટકા)ના વધારા સાથે 57,840.67ના સ્તર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 75.20 પોઈન્ટ (0.44 ટકા)ના ઉછાળા સાથે 17,297.20ના સ્તર પર જોવા મળ્યો હતો.

Share Market India: શેરબજારમાં બીજા દિવસે તેજી, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો
Share Market India: શેરબજારમાં બીજા દિવસે તેજી, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો
author img

By

Published : Mar 29, 2022, 10:14 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) તેજી સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 247.18 પોઈન્ટ (0.43 ટકા)ના વધારા સાથે 57,840.67ના સ્તર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 75.20 પોઈન્ટ (0.44 ટકા)ના ઉછાળા સાથે 17,297.20ના સ્તર પર જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- financial goals: ચોક્કસ યોજના સાથે નાણાકીય લક્ષ્યો કેવી રીતે નક્કી અને પ્રાપ્ત કરવા ?, જાણો...

આજે આ શેર રહેશે ચર્ચામાં - આજે દિવસભર રૂચિ સોયા (Ruchi Soya), એસબીઆઈ લાઈફ (SBI Life), ટાટા પાવર (Tata Power), અદાણી ટોટલ ગેસ (Adani Total Gas), ઓરબિન્દો ફાર્મા (Aurobindo Pharma), પાવર ગ્રીડ (Power Grid), સુદર્શન કેમ (Sudarshan Chem), જીઆર ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ (GR Infra Projects) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- મોટાભાગના ગ્રાહકોએ કોરોનાને કારણે વાહન ખરીદીનો નિર્ણય રાખ્યો મોકૂફ : સર્વે

વૈશ્વિક બજાર પર એક નજર - આજે એશિયન બજારમાં તેજી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 107 પોઈન્ટ (0.62 ટકા)ના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.60 ટકાના વધારા સાથે 28,110,73ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.41 ટકાના ઉછાળા સાથે 21,773.73ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો આ તરફ કોસ્પીમાં 0.20 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.24 ટકાના ઘટાડા સાથે 3,206.93ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.