ETV Bharat / business

Share Market India: શેરબજારની સ્થિતિ ડામાડોળ પણ આ શેર્સમાં રોકાણથી કરી શકશો કમાણી

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Sensex) 174.17 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 41.10 પોઈન્ટ તૂટીને જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારની સ્થિતિ ડામાડોળ પણ આ શેર્સમાં રોકાણથી કરી શકશો કમાણી
Share Market India: શેરબજારની સ્થિતિ ડામાડોળ પણ આ શેર્સમાં રોકાણથી કરી શકશો કમાણી
author img

By

Published : Jun 2, 2022, 10:06 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 174.17 પોઈન્ટના ઘટાડા સાથે 55,207ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 41.10 પોઈન્ટ (0.25 ટકા) તૂટીને 16,465.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Peaceful Retirement Life: સુખી અને શાંતિપૂર્ણ નિવૃત્તિ જીવન માટે આટલુ કરો..

આ સ્ટોક્સમાં કરી શકશો સારી કમાણી - બાલાજી એમિનીઝ (Balaji Amines), ડેલ્ટા કોર્પ (Delta Corp), બાટા ઈન્ડિયા (Bata India), મિસ્ટાન ફૂડ્સ (Mishtann Foods), જેએસપીએલ (JSPL), મેટ્રોપોલિસ હેલ્થકેર (Metropolis Healthcare), ડો. લાલ પેથલેબ્સ (Dr Lal Pathlabs), વિજયા ડાયગ્નોસ્ટિક (Vijaya Diagnostic), એચપીસીએલ (HPCL), ચેન્નઈ પેટ્રો (Chennai Petro), એમઆરપીએલ (MRPL), આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard), તાતા સ્ટીલ (Tata Steel).

આ પણ વાંચો- અદાણી દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું સંપાદન: અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડમાં થયા કરાર

વૈશ્વિક બજારની સ્થિતિ - એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 92 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.17 ટકાના ઘટાડા સાથે 27,411.58ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સિવાય સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.44 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.53 ટકાના ઘટાડા સાથે 16,585.89ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો હેંગસેંગ 1.66 ટકા તૂટીને 20,940.38ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.97 ટકાના ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.12 ટકાના ઘટાડા સાથે 3,178.43ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.