ETV Bharat / business

Share Market India: સતત ત્રીજી વખત ઘટાડા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 575 પોઈન્ટ તૂટ્યો - ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 575.46 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 168.10 પોઈન્ટના સ્તર પર બંધ થયો છે.

Share Market India: સતત ત્રીજી વખત ઘટાડા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 575 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Apr 7, 2022, 3:37 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ફરી એક વાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 575.46 પોઈન્ટ (0.97 ટકા)ના ઘટાડા સાથે 59,034.95ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 168.10 પોઈન્ટ (0.94 ટકા)ના ઘટાડા સાથે 17,639.55ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- financial goals: ચોક્કસ યોજના સાથે નાણાકીય લક્ષ્યો કેવી રીતે નક્કી અને પ્રાપ્ત કરવા ?, જાણો...

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર એક્સિસ બેન્ક (Axis Bank) 2.41 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 0.90 ટકા, સિપ્લા (Cipla) 0.77 ટકા, એચયુએલ (HUL) 1.20 ટકા, બ્રિટેનિયા (Britannia) 0.53 ટકા ઉંચકાયા છે. જ્યારે ટાઈટન કંપની (Titan Company) -3.31 ટકા, એચડીએફસી (HDFC) -2.83 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -2.09 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -3.63 ટકા અને વિપ્રો (Wipro) -2.13 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Russia Ukraine war: કારની કિંમતમાં થઈ શકે છે વધારો, પુરવઠાની અછતનો ભય

ઉમા એક્સપોર્ટ્સના IPOની દમદાર લિસ્ટિંગ - એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સ અને કમોડિટીઝની ટ્રેડર કંપની ઉમા એક્સપોર્ટ્સના IPOનું (IPO of Uma Exports) 17 ટકા પ્રીમિયમ પર જોરદાર લિસ્ટિંગ થયું છે. કંપનીના IPO પ્રાઈઝના (IPO of Uma Exports) અપર એન્ડથી 17.65 ટકા 80 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે આનો અપર બેન્ડ 68 રૂપિયા પ્રતિશેર હતો. સાથે જ ઉમા એક્સપોર્ટ્સની માર્કેટ કેપ વધીને 276.56 કરોડ રૂપિયા થઈ ગઈ છે. BSE પર કંપનીના 3.77 કરોડ રૂપિયાના કુલ 4.69 શેર્સમાં સોદા થયા છે. જ્યારે NSE પર IPO ઈશ્યુ પ્રાઈઝની સરખામણીમાં સ્ટોક 11.76 ટકા વધીને 76 રૂપિયા પર લિસ્ટ થયો હતો. NSE પર 7.79 કરોડ રૂપિયાના 9.73 લાખ શેર્સમાં સોદો થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.