ETV Bharat / business

Share Market India: શેરબજારમાં મોટો કડાકો, ફરી ધોવાયા રોકાણકારોના પૈસા

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) મોટા ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,416.30 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 430.90 પોઈન્ટ તૂટીને બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં મોટો કડાકો, ફરી ધોવાયા રોકાણકારોના પૈસા
Share Market India: શેરબજારમાં મોટો કડાકો, ફરી ધોવાયા રોકાણકારોના પૈસા
author img

By

Published : May 19, 2022, 3:52 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) મોટા ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,416.30 પોઈન્ટ (2.61 ટકા)ના ઘટાડા સાથે 52,792.23ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 430.90 પોઈન્ટ (2.65 ટકા) તૂટીને 15,809.40ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારમાં આજની સ્થિતિ
શેરબજારમાં આજની સ્થિતિ

આ પણ વાંચો- સોના-ચાંદીની ખરીદી કરવા માગતા હોવ તો થોડા રોકાઈ જજો, નહીં તો થશે નુકસાન

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - આઈટીસી (ITC) 3.35 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 0.93 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 0.37 ટકા.

આ પણ વાંચો- Petrol Diesel Price in Gujarat: ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર પણ આ શહેરમાં થયો ઘટાડો

સૌથી વધુ ગગડેલા શેર્સ - એચસીએલ ટેક (HCL Tech) -5.80 ટકા, વિપ્રો (Wipro) -5.78 ટકા, ઈન્ફોસિસ (Infosys) -5.18 ટકા, ટીસીએસ (TCS) -5.13 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -5.04 ટકા.

GST અંગે સુપ્રીમ કોર્ટનું નિવેદન - સુપ્રીમ કોર્ટે GST (Supreme Court on GST) અંગે કહ્યું હતું કે, ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાઉન્સિલની ભલામણો લાગુ કરવી એ રાજ્યો અને કેન્દ્ર માટે ફરજિયાત નથી. તેનું મહત્વ ફક્ત પ્રોત્સાહિત કરનારા કે પ્રેરણા આપવાનું છે. કોર્ટે કહ્યું હતું કે, સંસદની સાથે સાથે રાજ્ય વિધાનસભાઓ અંગે GST પર કાયદા બનાવવાની સમાન અને સમકાલીન શક્તિઓ છે. 2 સંઘીય એકમોના બનાવેલા કાયદાની વચ્ચે વિરોધની સ્થિતિમાં કાઉન્સિલ યોગ્ય સલાહ આપી શકે છે. બેન્ચે કહ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં GST કાઉન્સિલને વ્યવહારિક સમાધાન કાઢવા માટે સાંમજસ્યપૂર્ણ રીતે કામ કરવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.