ETV Bharat / business

Share Market India: તેજી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં જોરદાર ઉછાળો - Share Market India Update

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 629.91 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 180.80 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.

Share Market India: તેજી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં જોરદાર ઉછાળો

author img

By

Published : Jul 20, 2022, 3:42 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 629.91 પોઈન્ટ (1.15 ટકા)ના ઉછાળા સાથે બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 180.80 પોઈન્ટ (1.16 ટકા)ની મજબૂતી સાથે 16,529.35ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ આજે શેરબજારનું (Share Market India) ઓપનિંગ અને ક્લોઝિંગ બંને મજબૂત રહ્યું હતું.

આ પણ વાંચો- US ડોલર સામે રૂપિયો 79.97 પર સ્થિર, 15 પૈસા ઘટતા વિદેશીભંડોળને થઈ આવી અસર

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - ઓએનજીસી (ONGC) 3.67 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.50 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 3.20 ટકા, ટીસીએસ (TCS) 2.94 ટકા, રિલાયન્સ (Reliance) 2.54 ટકા.

આ પણ વાંચો- જાણો કેવી છે, આઇફોન 14 પ્રો મેક્સની ડિઝાઇન અને ફિચર્સ

સૌથી વધુ ગગડેલા શેર્સ - એમ એન્ડ એમ (M&M) -1.90 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -1.83 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -1.05 ટકા, સન ફાર્મા (Sun Pharma) -1.24 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -0.80 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.