ETV Bharat / business

પ્રથમ વખત અમેરિકી ડોલર સામે રૂપિયો 78 ની નીચે ગબડ્યો - ઇક્વિટી માર્કેટ

અંતરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં (Interbank Foreign Exchange Market) અમેરિકી ડોલર સામે રૂપિયો 78.20 પર ખૂલ્યો હતો, અને પછી 78.29 સુઘી ગબડ્યો (RUPEE SINKS BELOW 78 AGAINST US DOLLAR) હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં 36 પૈસાનો ઘટાડો દર્શાવે છે.

પ્રથમ વખત અમેરિકી ડોલર સામે રૂપિયો 78 ની નીચે ગબડ્યો

author img

By

Published : Jun 13, 2022, 5:37 PM IST

મુંબઈ: વિદેશમાં અમેરિકી ચલણ અને જોખમ ટાળવાના સેન્ટિમેન્ટ પર પ્રારંભિક વેપારમાં સોમવારે રૂપિયો USA ડોલર સામે 36 પૈસા ઘટીને 78.29 ના સૌથી નીચા સ્તરે પહોંચ્યો (RUPEE SINKS BELOW 78 AGAINST US DOLLAR) હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, નબળા એશિયન કરન્સી સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં (Equity market) ઘટાડો અને વિદેશી મૂડીનો વારંવાર આઉટફ્લો પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરે છે.

આ પણ વાંચો: ભારતીય ફોરેક્સ રિઝર્વમાં 306 મિલિયન ડોલર ઘટીને ડોલર 601 બિલિયન ડોલરનો થયો ઘટાડો

36 પૈસાનો થયો ઘટાડો: અંતરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં (Interbank Foreign Exchange Market) અમેરિકી ડોલર સામે રૂપિયો 78.20 પર ખૂલ્યો હતો, અને પછી 78.29 સુઘી ગબડ્યો હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં 36 પૈસાનો ઘટાડો દર્શાવે છે. શુક્રવારે USA ડોલર સામે રૂપિયો 19 પૈસા ઘટીને 77.93 ના સ્તર પર બંધ થયો હતો. ગ્લોબલ ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.46 ટકા ઘટીને 120.23 ડોલર પ્રતિ બેરલના ભાવ પર હતું. આ દરમિયાન છ મુખ્ય ચલણો સામે USA ડોલરની સ્થિતિને પ્રતિબિંબિત કરતો ડોલર ઇન્ડેક્સ 0.30 ટકા વધીને 104.45 પર પહોંચ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.