ETV Bharat / business

Patrol Diesel Price: જાણો મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું છે ફેરફાર - ગાંધીનગર પેટ્રોલ અને ડીઝલના ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી આવ્યો. ત્યારે આજે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મહદંશે ફેરફાર ફેરફાર જોવા મળી છે. ત્યારે ક્યાં શું ભાવ છે આવો જાણીએ.

Patrol Diesel Price: જાણો મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું છે ફેરફાર

author img

By

Published : Apr 7, 2023, 7:20 AM IST

અમદાવાદઃ ગુજરાતમાં ચોતરફ મોંઘવારીની વચ્ચે લોકોને છેલ્લા કેટલાક (gujarat fuel price today) દિવસોથી રાહત મળી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શું ભાવ પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે આવો જાણીએ. (Patrol Diesel price today)

અમદાવાદના ભાવ : અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 96.42 રૂપિ પ્રતિ લિટર, ડીઝલની કિંમત 92.17 રૂપિયા પ્રતિ લિટર છે.

ગાંધીનગરના ભાવ : ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 96.63 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.38 રૂપિયા છે.

રાજકોટના ભાવ : રાજકોટમાં આજે પેટ્રોલની કિંમત 96.19 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.95 રૂપિયા (Petrol Diesel Price in Rajkot) છે.

મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

સુરતના ભાવ : સુરતમાં આજે પેટ્રોલની કિંમત 96.30 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.06 રૂપિયા (Petrol Diesel Price in Surat) છે.

વડોદરાના ભાવ : વડોદરામાં આજે પેટ્રોલની કિંમત 96.04 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.78 રૂપિયા છે.

આ પણ વાંચો: Petrol Diesel Price : આજે વિવિધ શહેરમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ જૂઓ

એક્સપર્ટ વ્યૂઃ માર્કેટના એક્સપર્ટ માની રહ્યા છે કે, ક્રુડ ઓઈલના ભાવ 100 ડૉલરને પાર થઈ શકે છે. અત્યારે બેરલના ભાવ 81 ડૉલર ચાલી રહ્યા છે. ઑપેક દેશે પોતાના તેલ ઉત્પાદનમાં કાપ મૂકી દીધો છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આગામી દિવસોમાં દેશમાં ચૂંટણી આવી રહી છે. જેથી ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ મોટ ફેરફારના એંધાણ છે. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પાંચમા ક્રમે ભારતનું નામ હતું. તાજેતરમાં જાહેર થયેલા એક રીપોર્ટ અનુસાર આ યાદીમાં ભારતનો ક્રમ સાતમા ક્રમે પહોંચી ગયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દૈનિક ધોરણે અહીં આપેલા બદલાતા રહે છે. આ ભાવ અન્ય પક્ષો દ્વારા લેવામાં આવે છે, તેથી તકનીકી ભૂલને આવરણીય છે. કોઈપણ નગરની કિંમતોમાં તફાવત મેળવવા માટે ETV Bharat જવાબદાર નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.