ETV Bharat / business

સોના અને ચાંદીમાં ભાવમાં ઘટાડો, જાણો નવી કિંમત - સોનાનો ભાવ રૂપિયા 435 ઘટી રૂપિયા 49 થયો હતો

એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઘટાડાને કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ રૂપિયા 435 ઘટીને (Gold falls by Rs 435) રૂપિયા 49,282 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અગાઉના વેપારમાં, યલો મેટલ 49,717 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થઈ (Silver tumbles Rs 1600) હતી.

Etv Bharatસોનામાં રૂપિયા 435નો ઘટાડો, ચાંદી રૂપિયા 1,600 નો ઘટાડો

author img

By

Published : Sep 29, 2022, 4:35 PM IST

નવી દિલ્હી: એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઘટાડાને કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ રૂપિયા 435 ઘટીને રૂપિયા 49,282 પ્રતિ 10 ગ્રામ થયો (Gold falls by Rs 435) હતો. અગાઉના વેપારમાં, યલો મેટલ 49,717 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો (Silver tumbles Rs 1600) હતો.

ગોલ્ટના ભાવમાં ઘટાડો: ચાંદીનો ભાવ પણ રૂપિયા 1,600 ઘટીને રૂપિયા 54,765 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે, જોખમ વિરોધી સેન્ટિમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) એ સોનામાં હોલ્ડિંગમાં કાપને પગલે દિલ્હીમાં 24 કેરેટ સોનાના સ્પોટ ગોલ્ડના ભાવ રૂપિયા 435 પ્રતિ 10 ગ્રામ ઘટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,615.7 ડોલર પ્રતિ ઔંશ જ્યારે ચાંદી 18 ડોલર પ્રતિ ઔંસના સ્તરે નીચી સપાટીએ ટ્રેડ થઈ રહી હતી. પરમારે ઉમેર્યું હતું કે, COMEX ખાતે સ્પોટ ગોલ્ડના ભાવ ઘટીને USD 1,615 પ્રતિ ઔંસ થયા હોવાથી સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જે એપ્રિલ 2020માં છેલ્લે જોવા મળ્યું હતું. (પીટીઆઈ)

ચાંદીના ભાવમાં ઘટાડો: સ્થાનિક બુલિયન માર્કેટમાં બુધવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોનાની સાથે સાથે ચાંદીના સ્થાનિક ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે, વૈશ્વિક સ્તરે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક ચાંદીના ભાવની વાત કરીએ તો બુધવારે સાંજે તેના વાયદા અને હાજર ભાવ બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ચાંદીનો હાજર ભાવ: સ્થાનિક સ્તરે સોનાની સાથે ચાંદીના હાજર ભાવ પણ તૂટ્યા છે. બુધવારે ચાંદીનો હાજર ભાવ રૂપિયા 1,600 ઘટીને રૂપિયા 54,765 પ્રતિ કિલોગ્રામ થયો હતો. વાયદા બજારમાં પણ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બુધવારે સાંજે MCX એક્સચેન્જ પર, 5 ડિસેમ્બર, 2022 ના રોજ ડિલિવરી માટે ચાંદી 1.05 ટકા અથવા રૂપિયા 583 ઘટીને રૂપિયા 54,796 પ્રતિ કિલો પર ટ્રેડ થતી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.