ETV Bharat / business

Share Market India: બીજા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ફ્લેટ થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 88.19 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 34 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: બીજા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત

author img

By

Published : Jul 26, 2022, 10:34 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ફ્લેટ થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 88.19 પોઈન્ટ (0.16 ટકા)ના વધારા સાથે 55,678.03ના સ્તર પર જોવા મળ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 34 પોઈન્ટ (0.20 ટકા)ના વધારા સાથે 16,597ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-સબસીડીને મેનેજ કરતા શીખવું પડશે, આ પાસુ આર્થિક મુશ્કેલી ઊભી કરી શકેઃ નિર્મલા સીતારામણ

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 6.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 27,681.73ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.05 ટકાના સામાન્ય ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.91 ટકાના ઘટાડા સાથે 14,800.83ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. સાથે જ હેંગસેંગ 1.20 ટકાના ઉછાળા સાથે 20,809.22ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.25 ટકાના સામાન્ય ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.64 ટકાના વધારા સાથે 3,271.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- US ડોલર સામે રૂપિયો 79.97 પર સ્થિર, 15 પૈસા ઘટતા વિદેશીભંડોળને થઈ આવી અસર

આ સ્ટોક્સમાં રોકાણથી થઈ શકે છે ફાયદો - બજાજ ફિન્સર્વ (Bajaj Finserv), બજાજ ફાઈનાન્સ (Bajaj Finance), ક્રાફ્ટ્સમેન ઓટોમેશન (Craftsman Automation), સોનાટા સોફ્ટવેર (Sonata Software), ચેન્નઈ પેટ્રો (Chennai Petro), શાન્તિ ગિયર્સ (Shanthi Gears), તાતા સ્ટીલ (Tata Steel), જેએસપીએલ (JSPL), જિન્દાલ સ્ટેઈનલેસ (Jindal Stainless), લ્યૂપિન (Lupin).

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.