ETV Bharat / business

Share Market India: પહેલા જ દિવસે શેરબજારે વધારી રોકાણકારોની ચિંતા

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) પણ નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.24 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,297.09 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 366.55 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: પહેલા જ દિવસે શેરબજારે વધારી રોકાણકારોની ચિંતા
Share Market India: પહેલા જ દિવસે શેરબજારે વધારી રોકાણકારોની ચિંતા
author img

By

Published : Jun 13, 2022, 9:31 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) પણ નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.24 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,297.09 પોઈન્ટ (2.39 ટકા)ના ઘટાડા સાથે 53,006.35ના સ્તર પર જોવા મળ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 366.55 પોઈન્ટ (2.26 ટકા) તૂટીને 15,835.25ની આસપાસ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-ભારતીય ફોરેક્સ રિઝર્વમાં 306 મિલિયન ડોલર ઘટીને ડોલર 601 બિલિયન ડોલરનો થયો ઘટાડો

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે - આઈડીબીઆઈ (IDBI), હિન્દુસ્તાન ઝિન્ક (Hindustan Zinc), સ્ટ્રાઈડ્સ ફાર્મા (Strides Pharma), સ્ટીલ કંપનીઓ (Steel Companies), એલઆઈસી (LIC), ટ્રેન્ટ (Trent), વેદાન્તા (Vedanta), આઈઆઈએફએલ ફાઈનાન્સ (IIFL Finance), ક્રિશ્ના ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (Krishna Institute of Medical Sciences), લેમન ટ્રી હોટેલ્સ (Lemon Tree Hotels), જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક (Jammu and Kashmir Bank), એસ્ટ્રન પેપર એન્ડ બોર્ડ મિલ (Astron Paper and Board Mill), ઈન્ડઈન્ફ્રાવિટ ટ્રસ્ટ (IndInfravit Trust), ડેક્કન હેલ્થ કેર (Deccan Health Care), રેલિકેબ કેબલ મેન્યુફેક્ચરિંગ (Relicab Cable Manufacturing).

આ પણ વાંચો- શું છે, ભારતનો 2022-23 નો વિકાસ દર

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 2 ટકા નીચે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 2.64 ટકાના ઘટાડા સાથે 27,088.86ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.77 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 2.3 ટકાના ઘટાડા સાથે 18,083.29ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 2.5 ટકાના ઘટાડા સાથે 21,263.26ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો આ તરફ કોસ્પીમાં 2.77 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.92 ટકાના ઘટાડા સાથે 3,254.51ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.