ETV Bharat / business

ટીવીએસ મોટર કંપનીનીએ ઈ-સ્કુટર બાઈક કર્યુ લોન્ચ, કિંમત જાણીને દંગ રહી જશો - business news

કર્ણાટકમાં મુખ્યપ્રધાન બી.એસ.યેદિરુપ્પા, કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી અને TVS મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસનની હાજરીમાં ઈ- સ્કુટર લોન્ચ કર્યુ હતું. જેની કિમંત 1.15 લાખ રૂપિયા છે.

vcvvcv
fvfv
author img

By

Published : Jan 26, 2020, 12:59 PM IST

બેંગલુરુઃ ટીવીએસ મોટર કંપનીએ ઈલેકટ્રિક વાહનની હરિફાયઇમાં પગ મુક્યો છે. ટીવીએસ મોટર કંપનીએ ઈ સ્કુટર લોન્ચ કર્યુ છે. જેની કિંમંત 1.15 લાખ રૂપિયા છે.

આ ઈ-સ્કુટર ટીવીએસ આઈક્યુબમા ઈલેક્ટ્રિકની 4.4 કેવીની મોટર લાગેલી છે. આ સાથે જ સ્કુટરની એવરેજ 78 kmની છે. એકવાર સંપુર્ણ ચાર્જ થયા બાદ 75 કિલોમીટર સુધી દોડી શકશે. જો સ્કુટરની ગતિની વાત કરીએ તો આ ઈ-સ્કુટર શૂન્યથી 40 કિલોમીટર સુધીની ઝડપ 4.2 સેકન્ડમાં પકડી શકશે.

આ મૉડલમાં ટીવીએસ સ્માર્ટ ફોન કનેક્શન પ્લેટફોર્મ છે. જેમાં અનેક સુવિધાઓ જેવી કે, જિયો ફેસિંગ, રિમોટ બેટરી ચાર્જ નેવીગેશનનો સમાવેશ થાય છે.

કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદિરુપ્પા, કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી અને TVS મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસન ઈ- સ્કુટર લોન્ચમાં હાજર રહ્યાં હતાં.

ZCZC
PRI ECO ESPL
.BANGALORE DCM6
BIZ-TVS MOTOR
TVS Motor forays into electric two-wheeler segment; launches e-scooter at Rs 1.15 lakh
         Bengaluru, Jan 25 (PTI) TVS Motor Company on Saturday said it has forayed into electric segment with the launch of an e-scooter, priced at Rs 1.15 lakh (ex-showroom Karnataka).
         Equipped with 4.4 kw electric motor, the TVS iQube Electric can achieve a top speed of 78 kmph with a range of 75 kms in one full charge.
         The scooter can accelerate from of 0 to 40 kmph in 4.2 seconds.
         The model also comes with TVS SmartXonnect platform which encompasses multiple features such as geo-fencing, remote battery charge navigation, among others.
         "As India moves ahead, its mobility solutions would increasingly be total experience-led, nowhere is this felt sharper than among the youth of India. Our focus on the Green & Connected' youth of India, is embodied, in the first of the TVS Electric portfolio," TVS Motor Company Chairman Venu Srinivasan said.
         The electric scooter was launched by Karnataka Chief Minister B S Yediyurappa and Union Transport Minister Nitin Jairam Gadkari, along with Srinivasan. PTI MSS
MKJ
01251812
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.