ETV Bharat / business

શેર બજારની નબળી શરૂઆત, નિફ્ટી 126.90 પોઈન્ટ તૂટ્યો - Sensex

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય શેર બજારની શરૂઆત નબળી થઈ છે. શુક્રવારે ભારતીય શેર બજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 456.30 પોઈન્ટ (0.92 ટકા)ના ઘટાડા સાથે 49,309.64ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 126.90 પોઈન્ટ (0.85 ટકા) તૂટીને 14,768.00ના સ્તર પર ચાલી રહ્યો છે.

market
market
author img

By

Published : Apr 30, 2021, 10:28 AM IST

  • સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની દિશા બદલાઈ
  • સેન્સેક્સમાં 466.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો
  • નિફ્ટીમાં 126.90 ટકાનો ઘટાડો જોવા મળ્યો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેર બજારની શરૂઆત નબળી થઈ છે. શુક્રવારે સેન્સેક્સ 456.30 પોઈન્ટ (0.92 ટકા)ના ઘટાડા સાથે 49,309.64ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 126.90 પોઈન્ટ (0.85 ટકા) તૂટીને 14,768.00ના સ્તર પર ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ પેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે

રોકાણકારોએ આ સ્ટોક પર રાખવી પડશે નજર

શેર બજારની શરૂઆત ભલે નબળી થઈ હોય, પરંતુ આજે 10 મોટા સ્ટોક પર તમામ રોકાણકારોએ નજર રાખવી પડશે. રોકાણકારોએ શુક્રવારે RIL, TITAN, AMBUJA CEMENT, SHRIRAM TRANSPORT, AU SF BANK, EXIDE, L&T FINANCE, INDUSIND BANK, MARICO, TATA COFFEEના સ્ટોક પર સૌથી વધારે નજર રાખવી પડશે.

આ પણ વાંચોઃ સેન્સેક્સમાં ટોપ 10માંથી 9 કંપનીઓની માર્કેટમાં 1.33 લાખ કરોડનો ઘટાડો

આ શેર પર તમામની નજર રહેશે

શુક્રવારે શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળશે. શુક્રવારે સૌથી વધારે WIPRO, UJJIVAN SFB, TITAN, INDIAMART INTERMESH Q4 YOY, MAHINDRA & MAHINDRA LOGISTICS Q4 YOY શેર પર નજર રહેશે. ટાઈટનના નફામાં 48 ટકા અને આવકમાં 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સાથે જ જ્વેલરી સેગમેન્ટમાં પણ મજબૂત પેન્ટ-અપ ડિમાન્ડ જોવા મળી છે. તો બીજી તરફ વૈશ્વિક બજારની વાત કરીએ તો DOW JONES 30 FURURES 69 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 33,883.0 પર ચાલી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.