ETV Bharat / business

ShareMarket: લીલા નિશાન સાથે ખુલ્યા શેર બજાર, 129 અંક પર સેન્સેક્સ, નિફ્ટી 12800 ને પાર

કારોબારી સત્રના અંતિમ દિવસે સેન્સેક્સ લીલા નિશાન પર ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 129.66 પર 43 હજાર 729.62 ના સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત 38.80 અંકોની તેજીની સાથે 12 હજાર 810.50 પર થઇ.

Sensex jumps over 250 pts in early trade

author img

By

Published : Nov 20, 2020, 10:54 AM IST

  • લીલા નિશાન સાથે ખુલ્યા શેર બજાર
  • 129 અંક પર સેન્સેક્સ
  • નિફ્ટી 12800 ને પાર

મુંબઇઃ કારોબારી સત્રના અંતિમ દિવસે સેન્સેક્સ લીલા નિશાન પર ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 129.66 પર 43 હજાર 729.62 ના સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત 38.80 અંકોની તેજીની સાથે 12 હજાર 810.50 પર થઇ. કોરોનાની વધુ એક વેક્સિનના સફળ ટ્રાયલના સમાચારથી બજારમાં શાનદાર તેજી જોવા મળી હતી.

16 નવેમ્બરે દિવાળીના ઉપલક્ષ્ય પર ઘરેલૂ શેર બજાર બંધ હતો. સૂચકઆંકે વર્ષ 2020 માં થયેલા નુકસાનની ભરપાઇ કરી છે. આ પહેલી જાન્યુઆરી 2020 ના દિવસે 41,306.02 પર બંધ થયો હતો. જો કે, વિશ્લેષકો અનુસાર આગળ બજારમાં વધ-ઘટ જોવા મળશે. જેથી રોકાણકારોએ સાવધાની રાખવાની જરૂર છે.

દિગ્ગજ શેરોની સ્થિતિ

દિગ્ગજ શેરોની વાત કરીએ તો, આજે બજાજ ફિનસર્વ, પાવટ ગ્રિડ અને બજાજ ફાઇનેન્સની શરૂઆત તેજી સાથે થઇ હતી, તો ઇંડસઇંડ બેન્ક, ICICI બેન્ક અને એમ એન્ડ એમના શેર લાલ નિશાન પર ખુલ્યા હતા.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર

સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે ફાઇનેન્સ સર્વિસેઝ, બેન્ક અને પ્રાઇવેટ બેન્કના અતિરિક્ત બધા સેક્ટર્સ લીલા નિશાન સાથે ખુલ્યા હતા. જેમાં રિયલ્ટી, આઇટી, ઑટો, ફાર્મા, એફએમસીજી, પીએસયૂ બેન્ક, મેટલ અને મીડિયા સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.