બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના 30 શેરો પર આધારિત સેન્સેક્સ 9 .00 વાગ્યે મજબુતી સાથે 39,797 પર ખુલ્યું અને અંતિમ સત્રમાં 289.29 અંકોના ઘટાડા સાથે 39,452.07 ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 39,799.90 ના ઉપરના સ્તર પર જ્યારે નીચી સપાટી 39,363.45 પર રહ્યો હતો. અગાઉના સત્રમાં સેન્સેક્સ 39,741.36 પર બંધ રહ્યો રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) ના 50 શેર પર આધારિત નિફ્ટી સત્રની શરૂઆતમાં નબળાઇ સાથે 11,910.10 પર ખુલ્યું અને 11,911.85 સુધી પહોંચી ગયું હતું પરંતુ આ પછી તેમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી સત્રના અંતે, અગાઉના સત્ર કરતા 90.75 પોઇન્ટ ઘટીને 11,823.30 પર બંધ રહ્યું હતું, ગાઉના સત્રમાં નિફ્ટી 11, 914.05 પર બંધ રહ્યું હતું.
બીએસઇ મિડ-કેપ ઇન્ડેક્સ 151.98 પોઇન્ટ 14,720.99 પર બંધ થયો હતો. બીએસઈ સ્મોલ-કેપ ઇન્ડેક્સ અગાઉના સત્રની સામે 110.45 પોઇન્ટ ઘટીને બંધ 14,365.93 ની સપાટીએ બંધ રહ્યો હતો. BSEના 19 સેક્ટરમાથી 18 સેક્ટરમાં દબાણ જોવા મળ્યું હતું, જ્યારે એક સેક્ટરમાં મજબુતી જોવા મળી હતી.
શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, સેનસેક્સ 289 અંક ઘટીને બંધ - BSE
મુંબઈ: શુક્રવારે સતત ત્રીજા દિવસે સ્થાનિક શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. BSEના મુખ્ય સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ અગાઉના સત્રની સરખામણીમાં 289.29 પોઇન્ટ એટલેકે 0.73 ટકા ઘટીને 39,452.07 બંધ રહ્યો હતો. નિફ્ટી કારોબારના અંતિમ દિવસે 90.75 પોઇન્ટ એટલેકે 0.76 ટકા ઘટીને 1,123.30 પર રહ્યું.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના 30 શેરો પર આધારિત સેન્સેક્સ 9 .00 વાગ્યે મજબુતી સાથે 39,797 પર ખુલ્યું અને અંતિમ સત્રમાં 289.29 અંકોના ઘટાડા સાથે 39,452.07 ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 39,799.90 ના ઉપરના સ્તર પર જ્યારે નીચી સપાટી 39,363.45 પર રહ્યો હતો. અગાઉના સત્રમાં સેન્સેક્સ 39,741.36 પર બંધ રહ્યો રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) ના 50 શેર પર આધારિત નિફ્ટી સત્રની શરૂઆતમાં નબળાઇ સાથે 11,910.10 પર ખુલ્યું અને 11,911.85 સુધી પહોંચી ગયું હતું પરંતુ આ પછી તેમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી સત્રના અંતે, અગાઉના સત્ર કરતા 90.75 પોઇન્ટ ઘટીને 11,823.30 પર બંધ રહ્યું હતું, ગાઉના સત્રમાં નિફ્ટી 11, 914.05 પર બંધ રહ્યું હતું.
બીએસઇ મિડ-કેપ ઇન્ડેક્સ 151.98 પોઇન્ટ 14,720.99 પર બંધ થયો હતો. બીએસઈ સ્મોલ-કેપ ઇન્ડેક્સ અગાઉના સત્રની સામે 110.45 પોઇન્ટ ઘટીને બંધ 14,365.93 ની સપાટીએ બંધ રહ્યો હતો. BSEના 19 સેક્ટરમાથી 18 સેક્ટરમાં દબાણ જોવા મળ્યું હતું, જ્યારે એક સેક્ટરમાં મજબુતી જોવા મળી હતી.
शेयर बाजार में लगातार तीसरे दिन रही गिरावट, सेंसेक्स 289 अंक लुढ़का (लीड-1)
(17:24)
मुंबई, 14 जून (आईएएनएस)| घरेलू शेयर बाजार में शुक्रवार को लगातार तीसरे दिन गिरावट रही। बीएसई का प्रमुख संवेदी सूचकांक सेंसेक्स पिछले सत्र के मुकाबले 289.29 अंकों यानी 0.73 फीसदी की गिरावट के साथ 39,452.07 पर बंद हुआ। वहीं, एनएसई का प्रमुख संवेदी सूचकांक निफ्टी कारोबार के अंत में 90.75 अंकों यानी 0.76 फीसदी लुढ़ककर 1,823.30 पर रहा।
बंबई स्टॉक एक्सचेंच (बीएसई) का 30 शेयरों पर आधारित संवेदी सूचकांक सेंसेक्स सुबह नौ बजे मजबूती के साथ 39,797 पर खुला और सत्र के आखिर में 289.29 अंकों यानी 0.73 फीसदी की गिरावट के साथ 39,452.07 पर बंद हुआ। दिनभर के कारोबार के दौरान सेंसेक्स का ऊपरी स्तर 39,799.90 रहा जबकि निचला स्तर 39,363.45 रहा। सेंसेक्स पिछले सत्र में 39,741.36 पर बंद हुआ था।
नेशनल स्टॉक एक्सचेंज (एनएसई) के 50 शेयरों पर आधारित संवेदी सूचकांक निफ्टी सत्र के आरंभ में कमजोरी के साथ 11,910.10 पर खुला और 11,911.85 तक गया, लेकिन इसके बाद गिरावट आ गई। निफ्टी सत्र के अंत में पिछले सत्र से 90.75 अंकों यानी 0.76 फीसदी की गिरावट के साथ 11,823.30 पर बंद हुआ। निफ्टी पिछले सत्र में 11,914.05 पर बंद हुआ था।
बीएसई मिड-कैप सूचकांक पिछले सत्र से 151.98 अंक यानी 1.02 फीसदी लुढ़कर कर 14,720.99 पर बंद हुआ।
बीएसई स्मॉल-कैप सूचकांक भी पिछले सत्र के मुकाबले 110.45 अंकों यानी 0.76 फीसदी की गिरावट के साथ 14,365.93 पर बंद हुआ।
बीएसई के 19 सेक्टरों में से 18 में गिरावट दर्ज की गई जबकि एक सेक्टर बढ़त के साथ बंद हुआ।
सर्वाधिक गिरावट वाले सेक्टरों में रियल्टी (2.11 फीसदी), टेलीकॉम (1.62 फीसदी), बैंक इंडेक्स (1.33 फीसदी), ऑटो (1.05 फीसदी) और फाइनेंस (1.02 फीसदी) शामिल हैं। वहीं, कैपिटल गुड्स सेक्टर के सूचकांक में 0.21 फीसदी की बढ़त दर्ज की गई।
--आईएएनएस
Conclusion: