ETV Bharat / business

શેર બજારમાં ફ્લેટ શરુઆત, સેન્સેક્સ 40,300 ની સપાટીએ યથાવત

મુંબઇ: દેશના શેર બજારમાં શરુઆતી કારોબારમાં મંગળવારે ઘટાડો જોવા મળ્મયો હતો. પ્રમુખ સૂટઆંક સેનસેક્સ સવારે 9.52 વાગ્યે 46.47 અંકોના ઘટાડા સાથે 40,221.15 પર જ્યારે નિફ્ટી લગભગ આ જ સમયે 21.30 અંકના ઘટાડા સાથે 12,067.25 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.રકતતસકતૉ

ફાઇલ ફોટો
author img

By

Published : Jun 4, 2019, 11:53 AM IST

Updated : Jun 4, 2019, 12:17 PM IST

BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 71.62 અંકોના ઘટાડા સાથે 40,196.00 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 35.9 અંકના ઘટાડા સાથે 12,052.65 પર ખુલ્યું હતું.

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઇ હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 11 પૈસાના વધારાની સાથે 69.15 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 42 પૈસા વધીને 69.26 ના સ્તર પર બંધ થયો હતો.

Intro:Body:

शेयर बाजार के शुरुआती कारोबार में गिरावट

 (09:55) 

मुंबई, 4 जून (आईएएनएस)| देश के शेयर बाजार के शुरुआती कारोबार में मंगलवार को गिरावट का रुख है। प्रमुख सूचकांक सेंसेक्स सुबह 9.52 बजे 46.47 अंकों की गिरावट के साथ 40,221.15 पर और निफ्टी भी लगभग इसी समय 21.30 अंकों की कमजोरी के साथ 12,067.25 पर कारोबार करते देखे गए।

बंबई स्टॉक एक्सचेंज (बीएसई) का 30 शेयरों पर आधारित संवेदी सूचकांक सेंसेक्स सुबह 71.62 अंकों की गिरावट के साथ 40,196.00 पर, जबकि नेशनल स्टॉक एक्सचेंज (एनएसई) का 50 शेयरों पर आधारित संवेदी सूचकांक निफ्टी 35.9 अंकों की कमजोरी के साथ 12,052.65 पर खुला।

Conclusion:
Last Updated : Jun 4, 2019, 12:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.