પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી, મેટલ અને ફાઈનાન્સ સર્વિસના શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. વિપ્રો, ઈન્ફોસિસ, ગેલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેન્ક અને ઘટ્યા છે.
આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે ખુલ્યો હતો. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 14 પૈસા ઘટીને 71.84 ના સ્તર પર ખુલ્યો હતો, જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 71.70 ના સ્તર પર બંધ થયો હતો.