ETV Bharat / business

મંદીના એંધાણ વચ્ચે સોનાના ભાવ 40,000થી પાર - સોનાના ભાવમાં વધારો

નવી દિલ્હીઃ વૈશ્વિક મંદીના એંધાણની વચ્ચે રોકાણકારોની માગના કારણે સોનાનો ભાવ વધ્યો છે. પહેલી વાર સોનાના ભાવ 40,000 ને પાર થયો છે.

મંદીના એંધાણ વચ્ચે સોનાના ભાવ 40,000થી પાર
author img

By

Published : Aug 29, 2019, 10:46 PM IST

સોનાનાં ભાવ સતત બીજા દિવસે પણ વધ્યા છે. સોનામાં 250 રુપિયાની તેજી સાથે પ્રતિગ્રામ સોનાનો ભાવ 40,220ના સ્તરે પહોંચ્યો છે.

બુધવારે ગોલ્ડના ભાવમાં રુપિયા 300નો વધારો થયો હતો. જેથી 10 ગ્રામનો ભાવ 39,970 રુપિયા થયો હતો. આ ઉપરાંત ચાંદીની કિંમતમાં પણ વધારો થયો છે. ચાંદીના ભાવમાં 200 રુપિયાના વધારા સાથે તેની પ્રતિગ્રામ કિંમત 50,000 રુપિયા થઈ હતી. આ કિંમત 49,050 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે વૈશ્વિક મંદીના માહોલ તેમજ અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવૉરમાં સોનાની માગ વધી છે. તહેવારોનો સમય નજીકમાં હોવાથી ઘરેણા વેચતા વેપારીઓ પણ સોનાની માગ કરી રહ્યા છે. જેના કારણે પણ કિંમત વધી છે.

જ્યારે ચાંદીની કિંમત 1.15 ટકાની તેજી સાતે 18.63 ડૉલર પ્રતિ 25 ગ્રામે થયો છે. આ ઉપરાંત રુપિયો કમજોર થયો હોવાથી સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 પ્રતિશત શુધ્ધ સોનામાં 250 રુપિયાના વધારા સાથે સોનાની કિંમત ક્રમશઃ 40,220 અને 40.050 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગઈ હતી.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.