ETV Bharat / business

ઉપરાષ્ટ્રપતિનું નાણાપ્રધાનને સૂચન કહ્યું, આંધ્ર પ્રદેશ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે ઉપરાષ્ટ્રપતિ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ તકે નાયડૂએ નાણાપ્રધાને આગામી બજેટ વિશે કેટલાક સૂચનો કર્યા હતા. જેમાં અન્ય વાતો સિવાય કૃષિ ક્ષેત્રના હિતોની રક્ષા કરવા સંબધિત સૂચનો કર્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 26, 2019, 8:46 PM IST

Updated : Jun 26, 2019, 8:52 PM IST

ઉપરાષ્ટ્રપતિએ નાણાપ્રધાનને આયાત નિકાસ નીતિની સમીક્ષા કરવા તથા ખેતી સમુદાયના હિતોની રક્ષા કરવાનું પણ સૂચન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ નાણાપ્રધાને કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે, આંધ્ર પ્રદેશ પર વિશેષ ધ્યાન આપવામાં આવે. તેને વિશેષ પેકેજ અને વિશેષ મદદ કરવી જોઈએ. પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીએ રાજ્ય માટે વિશેષ આર્થિક પેકેજને જાહેરાત કરી હતી.

ઉપરાષ્ટ્રપતિએ નાણાપ્રધાનને આયાત નિકાસ નીતિની સમીક્ષા કરવા તથા ખેતી સમુદાયના હિતોની રક્ષા કરવાનું પણ સૂચન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ નાણાપ્રધાને કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે, આંધ્ર પ્રદેશ પર વિશેષ ધ્યાન આપવામાં આવે. તેને વિશેષ પેકેજ અને વિશેષ મદદ કરવી જોઈએ. પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીએ રાજ્ય માટે વિશેષ આર્થિક પેકેજને જાહેરાત કરી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/business/business news/vice president asks finance minister to give special attention to andhra pradesh/na20190626174102782

बजट 2019: उपराष्‍ट्रपति ने वित्तमंत्री से कहा  आंध्र प्रदेश पर विशेष ध्‍यान देने की जरुरत





नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण ने आज उपराष्‍ट्रपति से उनके आवास पर भेंट की. इस अवसर पर नायडू ने वित्त मंत्री को आगामी बजट के बारे में कुछ सुझाव दिए जिसमें अन्‍य बातों के अलावा कृषि क्षेत्र के हितों की रक्षा करने तथा उसमें ढांचागत बदलाव से संबधित सुझाव शामिल थे.





उपराष्‍ट्रपति ने वित्त मंत्री को आयात निर्यात नीति की समीक्षा करने तथा कृषक समुदाय के हितों की रक्षा करने का सुझाव भी दिया. उपराष्‍ट्रपति ने वित्त मंत्री से कहा कि वह चाहते हैं कि आंध्र प्रदेश पर विशेष ध्‍यान दिया जाये तथा उसे विशेष पैकेज और विशेष मदद जारी रखी जाये. पूर्व वित्‍त मंत्री अरूण जेटली ने राज्‍य के लिए विशेष आर्थिक पैकेज की घोषणा की थी.





नायडू ने केन्‍द्र द्वारा राज्‍य में राष्‍ट्रीय स्‍तर का संस्‍थान खोले जाने तथा नई परियोजनाओं को मंजूरी देने जैसे कई वायदे पूरे किये जाने पर खुशी जाहिर करते हुए राज्‍य को आगे भी हर संभव मदद जारी रखने की जरूरत पर बल दिया.

________________

बजट 2019: उपराष्‍ट्रपति ने वित्तमंत्री से कहा  आंध्र प्रदेश पर विशेष ध्‍यान देने की जरुरत





ઉપરાષ્ટ્રપતિએ નાણાપ્રધાને કહ્યું, આંધ્ર પ્રદેશ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર 



નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારામને બુધવારે ઉપરાષ્ટ્રપતિ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાર કરી હતી. આ તકે નાયડૂએ નાણાપ્રધાને અગામી બજેટના વિશે કેટલાક સૂચનો કર્યા જેમાં અન્ય વાતો સિવાય કૃષિ ક્ષેત્રના હિતોની રક્ષા કરવા સંબધિત સૂચનો કર્યા હતા. 



ઉપરાષ્ટ્રપતિએ નાણાપ્રધાનને આયાત નિકાસ નીતિની સમીક્ષા કરવા તથા ખેતી સમુદાયના હિતોની રક્ષા કરવાનું પણ સૂચન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ નાણાપ્રધાને કહ્યું કે ,તેઓ ઈચ્છે છે કે, આંધ્ર પ્રદેશ પર વિશેષ ધ્યાન આપવામાં આવે. તેને વિશેષ પેકેશ અને વિશેષ મદદ કરવાની શરુ રાખવું જોઈએ. પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીએ રાજ્ય માટે વિશેષ આર્થિક પેકેજને જાહેરાત કરી હતી. 





 


Conclusion:
Last Updated : Jun 26, 2019, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.