ETV Bharat / business

મોદી સરકારનો વધુ એક ડંકો, જર્મની-જાપાનને પછાડી ભારત બનશે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા - ભારત બનશે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા

નવી દિલ્હી: વર્ષ 2039 સુધી વધતા કંજ્મપશન અને ઇન્વેસ્ટમેન્ટની સાથે ભારત જીડીપીના મામલામાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આ જાણકારી બ્લૂમબર્ગની એક રિપોર્ટમાં આપવામાં આવ્યું છે. ભારત દુનિયાભરના રોકાણકારો માટે સમાન તક ઉત્પન્ન કરી શકે છે. જેમ ચીને બૂમ પહેલા કર્યું હતું. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત તેના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે પરંતુ જીડીપીના ઝડપથી વિકાસમાં ઘણી અડચણ આવી હતી.

FILE PHOTO
author img

By

Published : Oct 31, 2019, 2:30 AM IST

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની તુલનામાં ભારતમાં જીડીપી ગ્રોથના રસ્તામાં મુશ્કેલીઓ વધારે છે. વર્તમાન દેશની અર્થવ્યવસ્થાનો આકાર 2900 અબજ ડોલર પર છે. મોદી સરકારે વર્ષ 2024 સુધી ભારતને પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. વર્ષ 2039 સુધી ભારતનો જીડીપીનો આંકડો દસ હજાર ડોલર સુધી પહોંચી જશે અને ત્યારે ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.

આ બઢતીના રસ્તામાં જોકે, ઓટોમેશન, ડિજીટાઇજેશન, જળવાયુ પરિવર્તન, સંરક્ષણવાદ અને લોકપ્રિયતા માટે કરવામાં આવેલા કામ બાધક બની શકે છે. બ્લૂમબર્ગે ન્યૂ ઇકોનોમી ડ્રાઇવર્સ એન્ડ ડિસરપર્ટસ ઇન્ડેક્સ નામના એક રિપોર્ટમાં આ વાત કહી છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નવી અર્થવ્યવસ્થામાં બાધક તત્વની સંખ્યા ખૂબ વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓછી આવક વાળી અર્થવ્યવસ્થા હવે વધારે આવક વાળી અર્થવ્યવસ્થાની નજીક પહોંચવાની સ્પીડ વધારી રહી છે. દેશની અર્થવ્યવસ્થાના રસ્તામાં ઘણી અડચણો આવી શકે છે અને જે દેશની આ પ્રક્રિયાને શરૂ કરવામાં મોડું કરશે તેણે તેનું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.