ETV Bharat / business

ભારત સેનાના આધુનિકરણ માટે 9 લાખ કરોડ ખર્ચ કરશે: રિપોર્ટ - india

નવી દિલ્હી: અનેક પ્રકારની સુરક્ષાને લઇને પડકારોનો સામનો કરી રહેલી સેનાની લડાઇ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે સરકારે આગામી 5-7 વર્ષમાં 130 અબજ અમેરિકી ડોલર એટલે કે, લગભગ 9 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની વ્યાપક યોજના તૈયાર કરી છે.

dfg
author img

By

Published : Sep 10, 2019, 3:48 PM IST

મળતી જાણકારી મુજબ સરકારે આર્મી,નેવી (નૌકા દળ) અને વાયુસેનાના આધુનિકરણને વેગ આપવા માટે, ઘણા નિર્ણયો લીધા છે, જે હેઠળ આગામી કેટલાક વર્ષોમાં જરૂરી શસ્ત્રો, મિસાઇલ્સ, વિમાન, સબમરીન અને યુદ્ધ જહાજો હસ્તગત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાની પહેલી પ્રાધાન્યતા આર્મીની આધુનિકીકરણની છે, જેમાં સેના માટે 2600 લડાકુ વિમાનની ખરીદીનો સમાવેશ થાય છે. બીજી મોટી અગ્રીમતા એરફોર્સ માટે 110 મલ્ટિપર્પઝ યુદ્ધ વિમાનોની ખરીદીની છે.

પોતાની સંચાલન ક્ષમતાઓમાં વધારો કરવા માટે, નૌકાદળે પહેલા જ આગામી ત્રણ-ચાર વર્ષમાં 200 જહાજો, 500 વિમાન અને 24 સબમરીન યોજના તૈયાર કરી દીધી છે. હાલમાં, નેવી પાસે લગભગ 132 જહાજો, 220 વિમાન અને 15 સબમરીન છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.